IND vs PAK, World Cup 2023: સોશિયલ મીડિયા પર ઉડી રહ્યો છે પાક ફેન્સનો મજાક, જુઓ ફની મીમ્સ
IND vs PAK, World Cup 2023: ક્રિકેટ વિશ્વ કપની સૌથી મોટી મેચ ગણાતી ભારત-પાકિસ્તા વચ્ચેની મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન વિશ્વ કપમાં ભારત સામે એકપણ મેચ જીતી શક્યું નથી.
આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપમાં બંને ટીમોએ અત્યાર સુધી 2-2 મેચ જીતી છે. આવી સ્થિતિમાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમો વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે.

ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય ટીમ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ક્યારેય હારી નથી. આવી સ્થિતિમાં આજે ભારતીય ટીમ પોતાનો જીતનો રેકોર્ડ જાળવી રાખવા મેદાનમાં ઉતારશે.
Salman Khan On Pak vs Ind match of 14th october 🔥 . #INDvPAK #IndiaVsPakistan #Tiger3 pic.twitter.com/DhZMwtHRtY
— Harry 🇵🇰 (@harrycricketpak) October 12, 2023
આજની મેચમાં તમામની નજર વિરાટ કોહલી, બાબર આઝમ, રોહિત શર્મા, શાહીન આફ્રિદી અને મોહમ્મદ રિઝવાન પર રહેશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
When the match is against Pakistan and that too in Ahmedabad
— Sagar (@sagarcasm) October 13, 2023
Shubman Gill's platelets: pic.twitter.com/Hfj6V8CBCU
સોશિયલ મીડિયા સહિત સર્વત્ર આનંદ અને ઉત્સાહનો માહોલ છે. એક તરફ લોકો આ મેચમાં ભારતની જીત માટે હવન અને પૂજા કરી રહ્યા છે.
Bookmyshow and BCCI to fans waiting for India vs Pakistan Match tickets pic.twitter.com/E4kyiyOWDs
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) October 8, 2023
બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ પણ મેચ પહેલા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પાકિસ્તાનની ટીમ પર કટાક્ષ કરતા ફની મીમ્સ શેર કરી રહ્યા છે.
Scenes before India vs Pakistan.#IndvPak | #IndiavsPakistan | #IndvsPak pic.twitter.com/j28WALfKFz
— Rajabets 🇮🇳👑 (@smileagainraja) October 12, 2023
Most runs against an opponent in ICC tournaments:
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 13, 2023
Virat Kohli - 625 Vs Pakistan.
Mahela Jayawardene - 553 Vs Australia.
AB de Villiers - 541 Vs West Indies. pic.twitter.com/vRxfbGo8jO
Kickstarting the much-awaited #INDvPAK clash with a special performance! 🎵
— BCCI (@BCCI) October 12, 2023
Brace yourselves for a mesmerising musical special ft. Arijit Singh at the largest cricket ground in the world- The Narendra Modi Stadium! 🏟️
Join the pre-match show on 14th October starting at 12:30… pic.twitter.com/K6MYer947D
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
