IND vs AUS: ન્યુઝિલેન્ડ-શ્રીલંકા મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં હતો તણાવનો મહોલ, કોચ રાહુલ દ્રવિડે ખોલ્યુ રાજ
Rahul Dravid On NZ vs SL Match: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને ભારતે લગાતાર ચૌથી વાર પોતાના નામે કરી લીધી છે. ઓશ્ટ્રેલિયા વિરુદ્ધ આ સીરીઝને ભારતે 2-1 થી જીતવામાં સફળતા મેળવી છે.
Rahul Dravid On NZ vs SL Match: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્તકર ટ્રોફી વચ્ચે ટેસ્ટ મેચનું પરીણામ પાંચમા દિવસે ડ્રો રહી હતી. મેચ ડ્રો થયા બાદ પણ ભારતે સીરીઝને સરળતાથી જીતી લીધી હતી. પાંચમાં દિવસે ભારતીય ટીમ જ્યારે લંચના મસયે અંદર આી તો તમામ લેખાલીઓ શ્રીલંકા અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાય રહેલી ટેસ્ટ મેચને જોઇ રહ્યા હતા. આ વાતનો ખુલાસો ટોમના હેડ કોચ રાહુલ દ્રવિડે કરી છે.

ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવીડે કહ્યુ કે, અમદાવાદ ટેસ્ટ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ન્યુઝિલેન્ડ અને શ્રીલંકા મેચ જોઇ રહ્યા હતા . દ્રવિડે સટ્રા સ્પોર્ટ્સ પર વાતચીત દરમિયાન કહ્યુ કે, વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશીપના ફાઇનલમાં પહોચવા માટે આપણે કોઇ બીજી ટીમના રીઝલ્ટ પર નિર્ભર નહી રહેવુ જોઇએ. અમારો પ્રયાસ ઓશ્ટ્રેલિયા સામે કમ સે કમ ત્રણ મેચ જીતવાની હતી. પરંતુ અમદાવાદના વિકેટ પર બે દિવસની રમત જેવી રીતે ઓસ્ટ્રેલિયાએ રમી હતી. તેના લીધે અમારે બીજી ટીમના રિઝલ્ટ પર મજબુર રહેવુ પડ્યુ હતુ.
રાહુલ દ્રવિડે આગળ વધુમાં જણાવયુ હતુ કે, બ્રેક દરમિયાન અણે ન્યુઝિલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા મુકાબલો જોઇ રહ્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ જીત તરફ જઇ રહી તી અને તે 2-3 વિકેટ પડી ચૂક્યા હતા ત્યારે અમે કંફ્યુઝ હતા. કે ન્યૂઝિલેન્ડ ડ્રો માટે જશે કે જીત મેળવશે. ડ્રેસિગ રૂમમાં મેચ જોતા સમયે ઘણો તણાવ હતો. સારી વાત એ છે કે, ન્યુઝિલેન્ડ જે અને આઇસીસી ટૂર્નામેન્ટમાથી બહાર કરી રહી હતી. તેણે અમને આઇસીસી ટૂન્રામેન્ટની ફાઇનલમાં પહોચાડી છે.
ભારત લગાતાર બીજીવાર વિશ્વ ટેસ્ટ ચૈમ્પિયન્સશિપની ફાઇનલમાં પહોચ્યો છે. ગઇ વખતે 2021માં તેણે ન્યુઝિલેન્ડ સામે હાર મળી હતી. ન્યુઝિલેન્ડ વિરુદ્ધ શ્રીલંકાને મળેલી હારે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપના ફાઇનલમાં પહોચાડી દિધા હતા. ભારતને ફાઇનલમાં પહોચવા માટે બે ટેસ્ટમાં કોઇ એક શ્રીલંકાની હાર કે ડ્રોની જરૂર હતી્. રાહુલ દ્રવીડ વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપ માટે ફાઇનલમાં પહોચતા ખુશ છે. ન્યુઝિલેન્ડે છેલ્લા બોલ પર શ્રીલંકાને હારતા સીરિઝમાં 1-0ન થી આગળ હતી.












Click it and Unblock the Notifications
