Asian games : ભારતને ક્રિકેટમાં ગોલ્ડ મેડલ, અફઘાનિસ્તાન સામે વિજેતા જાહેર કરાયુ
વરસાદને કારણે મેચ રદ્દ થતા ટીમ ઈન્ડિયાને એશિયન ગેમ્સ 2023 પુરૂષ ક્રિકેટ ફાઇનલમાં અફઘાનિસ્તાન સામે વિજેતા જાહેર કરવામાં આવી છે. આ જીત સાથે ભારતના ખાતામાં ગોલ્ડ મેડલ આવ્યો છે.
રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ભારતીય ટીમને હાઈ રેન્કિંગના આધારે વિજેતા જાહેર કરવામાં આવી છે.

અહીં પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેતા ભારતે ઘાતક બોલિંગનું પ્રદર્શન અને અફઘાનિસ્તાનની વિકેટો પડતી રહી. વરસાદ પહેલા અફઘાનિસ્તાનનો સ્કોર 112/5 હતો. 18.2 ઓવરમાં શાહિદુલ્લા કમાલ 49 અને ગુલબદિન નાયબ 27 રન સાથે ક્રીઝ પર હતા.
ભારત તરફથી અર્શદીપ સિંહ, શાહબાઝ અહેમદ, શિવમ દુબે અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી. અહીં વરસાદે અફઘાનિસ્તાનની જીતવાની તક પર પાણી ફેરવી દીધુ. ક્રિકેટમાં ભારતનો આ 27મો ગોલ્ડ મેડલ છે.
ભારતની મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમોએ ગોલ્ડ મેડલ જીતીને મહત્વનું યોગદાન આપ્યું છે. આ મેચમાં બાંગ્લાદેશને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. ટીમ ઈન્ડિયાની જીત બાદ ફેન્સ આખા સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ફરકાવતા જોવા મળ્યા હતા.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
