ક્રિસ ગેઇલના હોટેલ રૂમમાંથી પકડાઈ ત્રણ બ્રિટિશ યુવતીઓ
કોલંબો, 3 ઓક્ટોબર: વેસ્ટઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલના હોટેલના રૂમમાંથી ત્રણ બ્રિટિશ યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. રૂમમાં યુવતીયોની સાથે ગેઇલ ઉપરાંત એન્ડ્ર્યુ રસેલ, અને એડવર્ડ પણ હાજર હતો. આ યુવતીઓને વધુ તપાસ માટે પોલીસના હવાલે કરી દેવાઇ છે.

પોલીસે જણાવ્યું કે આ અંગે આઇસીસીએ કોઇ વાંધો ઉઠાવી ફરીયાદ નોંધાવી નથી. જોકે સામાન્ય પૂછતાછ બાદ આ યુવતીયોને છોડી મૂકાઇ હતી.
વેસ્ટઇન્ડિઝની ટીમે ટી-ટ્વેન્ટી વર્લ્ડકપના સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે અને શુક્રવારે તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
