Video: ચીની રાષ્ટ્રપતિના ગૃહનગરમાં મોદીએ કર્યા ડાઝિંગશન મંદિરના દર્શન
શિયાન, 14 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે ચીન યાત્રા પર છે આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શી ચિનપિંગના ગૃહનગર શિયાન પહોંચ્યા છે, આજે સવારે શિયાન પહોંચવા પર એરપોર્ટ પર જ તેમનું ભવ્ય સ્વાગત થયું.

આજે બપોરે 1 તેમની ચીની રાષ્ટ્રપતિ શી ચિનપિંગ સાથે મુલાકાત થશે. આપને જણાવી દઇએ કે મોદી ત્રણ દેશો, ચીન, મંગોલીયા અને દક્ષિણ કોરિયાની યાત્રા પર છે, ત્રણ દેશોની યાત્રામાં તેમનો પ્રથમ પડાવ છે.
PM Narendra Modi at Daxingshan Temple in Xi'an, China #ModiInChina pic.twitter.com/aYC8oSzyOK
— ANI (@ANI_news) May 14, 2015 કહેવામાં આવી રહ્યું છે ત્રણ દેશોના તેમના પ્રવાસ દરમિયાન વ્યાપાર અને પ્રવાસન સહિત ઘણી સમજૂતી થવાની સંભાવના છે. મોદી 14થી 16 મે સુધી ચીનમાં રહેશે. વિદેશ સચિવ એસ. જયશંકર અનુસાર, ઝી આનમાં બંને નેતાઓની વચ્ચે વાતચીત થશે, ત્યારબાદ મોદી સાંસ્કૃતિક મહત્વવાળા કેટલાંક સ્થળોની મુલાકાત કરશે અને આજે સાંજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઇંજીંગ માટે રવાના થશે.
PM Narendra Modi interacts with supporters outside Daxingshan Temple in Xi'an, China #ModiInChina pic.twitter.com/6M3SDyvij0
— ANI (@ANI_news) May 14, 2015 -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
