Titanic Submarine : ટાઈટેનિક પાસે ગયેલી સબમરીનમાં રહેલા તમામ લોકોના મોતની આશંકા, 96 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન
ટાઈટેનિકના કાટમાળ પાસે ગયેલી સબમરીન ગુમ થયા બાદ હવે તેમાં રહેલા લોકો જીવતા પાછા ફરે તેવી સંભાવના નહીવત છે. 96 કલાક બાદ પણ સબમરીનનો પત્તો ન લાગતા હવે સંભાવના ઘટી રહી છે.
આ સબમરીન રવિવારથી એટલાન્ટિક મહાસાગરમાં ગુમ છે અને તેમાં સવાર પાયલટ સહિત પાંચ લોકોનો કોઈ પત્તો નથી. ઓશનગેટ એક્સપ્લોરેશન કંપનીની આ ટાઇટન સબમરીનમાં માત્ર 96 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન હતો. આ સમય હવે પુરો થઈ ગયો છે.

જેમ જેમ કલાકો વીતી રહ્યા છે તેમ તેમ ટેન્શન વધી રહ્યુ છે. અહેવાલો અનુસાર, આ સબમરીનને એવી રીતે બનાવાઈ છે કે તે 24 કલાકમાં દરિયામાંથી પાછી આવી જાય છે. હવે ગુમ થયાના 4 દિવસ બાદ પણ આ સબમરીનનો કોઈ પત્તો લાગ્યો નથી.
સબમરીન બનાવનારી કંપનીના દાવા અમુસાર, આ સબમરીનમાં 4 દિવસ રહેવા પુરતી હોય છે. જો તે આ સામાન્ય સંજોગો માટે છે. સ્થિતી બગડે કે ગભરાટમાં ઓક્સિજનમાં ઘટાડો ઝડપથી થઈ શકે છે.
નિષ્ણાતો અનુસાર, જો શ્વાસ લઈ શકાય તેવી હવાને બચાવવા માટે પગલાં લેવામાં આવે તો તેને વધુ સમય ચલાવી શકાય છે.પૂર્વ રોયલ નેવી ક્લિયરન્સ ડાઇવર રે સિંકલેર અનુસાર આ સબમરીન ટાઇટેનિકના કાટમાળમાં ફસાઇ હોઈ શકે છે.
તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, અત્યાર સુધીમાં સબમરીનમાં સવાર લોકો કાર્બન ડાયોક્સાઈડના ઝેરને કારણે મૃત્યુ પામ્યા હશે. તેમને જણાવ્યું કે, સબમરીનની બેટરીમાં CO2 સ્ક્રબર્સ છે. એ ખતમ થયા હશે તો માંથી નીકળતા ઝેરી ગેસના કારણે તમામ લોકો મૃત્યુ પામ્યા હશે.
આ સિવાય ડોકટરોનું માનવુ છે કે આ સ્થિતીમાં તમામ લોકો હાયપોથર્મિયાનો શિકાર બની શકે છે અને હોશ ગુમાવી શકે છે. આવું થાય તો તે લાંબા સમય સુધી જીવી શકે પરંતુ આવી પરિસ્થિતિમાં તે લાંબો સમય નહીં ટકી શળકે અને તેમના શરીરના ભાગોને પણ મોટુ નુકસાન થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
