Titanic : ટાઈટેનિક જોવા ગયેલી લાપત્તા શબમરીનનાં સંકેત મળ્યા, થોડી કલાકો ચાલે એટલો જ ઓક્સિજન વધ્યો છે
ટાઈટેનિકના ભંગારને જોવા માટે ગયેલી શબમરીન ગુમ થઈ છે અને તેની શોધખોળ ચાલી રહી છે. આ શોધખોળ વચ્ચે દરિયામાંથી અવાજ સંભળાયા છે.
એટલાન્ટિક મહાસાગરમાં ટાઇટેનિક સુધી ગયેલી સબમરીન ગાયબ થયા બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સબમરીનને શોધવામાં મોટી સફળતા મળી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે સોનાર એટલાન્ટિક મહાસાગરમાં પાણીની નીચે દર 30 મિનિટે તેજી અવાજ રેકોર્ડ થઈ રહ્યા છે. આ અવાજો બાદ બચાવ દળોએ સબમરીનને શોધવા પ્રયાસો તેજ કર્યા છે.
દરિયામાં અવાજ રેકોર્ડ કરવા માટે સોનાર ડિવાઈસ લગાવાયા હતા. આ સોનાર લગાવ્યા પછી વિસ્ફોટનો અવાજ સંભળાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, અવાજ સંભળાયાના લગભગ 4 કલાક પછી સોનારને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યો છે. બીજી તરફ સબમરીનમાં ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, સોનાર એક ઉપકરણ છે અને તેનો ઉપયોગ પાણીમાં અંદરના અવાજો સાંભળવા માટે થાય છે. ગુમ થયેલી આ સબમરીનમાં એક પાયલટ અને 4 યાત્રી છે. મુસાફરોમાં બ્રિટિશ અબજોપતિ બિઝનેસમેન હામિશ હાર્ડિંગ અને પાકિસ્તાની બિઝનેસમેન શાહજાદા દાઉદ પણ તેના પુત્ર પણ છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, દુનિયાના અબજોપતિઓ ટાઈટેનિકના કાટમાળને જોવા સમુદ્રમાં સબમરીન દ્વારા મુસાફરી કરે છે અને આ સફર આઠ દિવસની હોય છે. આના માટે લગભગ અઢી મિલિયન ડોલર એટલે કે લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
