Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોબાઇલથી કિવના હાલ બતાવી રહી હતી યુવતિ, અચાનક મિસાઇલ ટકરાઇ, જુઓ વીડિયો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલુ યુદ્ધ અટકવાનુ નામ નથી લઇ રહ્યું. આ યુદ્ધને કારણે અમેરિકા, યુરોપ વગેરે જેવા વિશ્વના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે. હવે એવુ લાગી રહ્યું છેક

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલુ યુદ્ધ અટકવાનુ નામ નથી લઇ રહ્યું. આ યુદ્ધને કારણે અમેરિકા, યુરોપ વગેરે જેવા વિશ્વના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે. હવે એવુ લાગી રહ્યું છેકે આ પ્રતિબંધોની રશિયાને કે વ્લાદિનમિર પુતિનને કઇ અસર થઇ રહી નથી. થોડા દિવસ પહેલા ક્રિમિયા બ્રિજને ઉડાવ્યા બાદ રશિયા વધુ આક્રમક બન્યુ છે. રશિયા યુક્રેનની રાજધાની કિવ પર સત મિસાઇલથી હુમલા કરી રહ્યું છે. હવે એક યુવતિ પોતાના ફોનથી કિવના હાલ બતાવી રહી હોય છે ત્યારે અચાનક તેની પાછળ જ એક મિસાઇલ આવીને ટકરાય છે.

યુવતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો વીડિયો

યુવતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો વીડિયો

આ વીડિયોમાં યુક્રેનની એક યુવતી સેલ્ફી મોડનો ઉપયોગ કરીને વીડિયો કોલ પર વાત કરી રહી હતી. યુવતિ તેને કિવ વિશે કહી રહી હતી, જ્યારે એક રશિયન મિસાઈલ ઉપરથી પસાર થઈ અને ત્યાં એક જોરથી કાનમાં જોરથી વિસ્ફોટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે યુવતી કિવમાં વોલોડીમિર્સ્કા અને શેવચેન્કો સ્ટ્રીટ્સના ઈન્ટરસેક્શન પર ઉભી હતી. જોકે, વીડિયો સેલ્ફી મોડમાં હોવાથી મિસાઈલ હુમલાની ટૂંકી ક્લિપ તેમાં કેદ થઈ ગઈ હતી. બાદમાં યુવતીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

વીડિયો થયો વાયરલ

વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર આ વીડિયો પર લોકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે કેવી રીતે એક બહાદુર છોકરીએ મિસાઈલ હુમલાને આટલી નજીકથી જોયો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

શહેરો બન્યા બારૂદના ઢેર

શહેરો બન્યા બારૂદના ઢેર

તમને જણાવી દઈએ કે મિસાઈલ હુમલાના કારણે રશિયાના ઘણા શહેરો ગ્રાઉન્ડ થઈ ગયા હતા. આ હુમલામાં કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમની સેનાને વધુ મજબૂત બનાવવા અને રશિયાને પાઠ ભણાવવાની પ્રતિજ્ઞા લીધી. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ યુક્રેનમાં કિવ, લ્વિવ, ટેર્નોપિલ, ઝાયટોમીર, કેન્દ્રમાં ડીનિપ્રો, કેન્દ્રમાં ક્રેમેન્ચુક, દક્ષિણમાં ઝાપોરિઝ્ઝ્યા અને પૂર્વમાં ખાર્કિવમાં મિસાઈલ હુમલાના અહેવાલો છે.

રશિયાની નિંદા

સોમવારના રોજ યુક્રેનના શહેરો પર થયેલા મોટા હુમલા બાદ યુક્રેને યુએનમાં રશિયાની આકરી નિંદા કરી છે અને તેને આતંકવાદી રાજ્ય ગણાવ્યું છે. રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ તેમના સશસ્ત્ર દળોને વધુ મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X