US: ખાલિસ્તાનીયોએ સૈન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દુતાવાસમાં આગ લગાવાનો પ્રયાસ કર્યો છે. FBI એ તપાશ શરુ કરી
Indian Embassy San Francisco: ખાલીસ્તાની સમર્થકોએ અણેરિકાના સૈન ફ્રાસિસ્કોમાં ભારતીય દુતાવાસમાં આગ લગવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર મંગળવારે સૈન ફ્રાસિસ્કોમાં ભારતીય દુતાવાસ પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા કથિત બર્રતા અને આગ લગવાનો પ્રયાસ કર્યો હતો.

સંયુક્ત રાજ્ય અમેરિકાએ આ ઘટનાને કડક નિંદા કરી છે. મામલની તપાસ અમેરિકી એજેન્સી FBI એ શરુ કરી દિધી છે.
ARSON ATTEMPT AT SF INDIAN CONSULATE: #DiyaTV has verified with @CGISFO @NagenTV that a fire was set early Sunday morning between 1:30-2:30 am in the San Francisco Indian Consulate. The fire was suppressed quickly by the San Francisco Department, damage was limited and no… pic.twitter.com/bHXNPmqSVm
— Diya TV - 24/7 * Free * Local (@DiyaTV) July 3, 2023
સ્થાનીય ચેનલ DiyaTV ના રિપોર્ટસ અનુસાર ખાલિ્તાની કટ્ટરપંથીયોએ મોડી રાત્રે 1:30 થી 2:30 વચ્ચે ભારતીય દુતાવાસમાં આગ લગાવી દિધી હતી. પરંતુ સૈન ફ્રાંસિસ્કો વિભાગ દ્વારા તેને તુરંત આગ પર કાબુ મેળવી લિધો હતો હતો.
United States | A group of Khalistan radicals on July 2 set Indian Consulate on fire in San Francisco. The fire was suppressed quickly by the San Francisco Fire Department. No major damages or staffers were harmed. Local, state and federal authorities have been notified. The US… pic.twitter.com/uhx9NtML5G
— ANI (@ANI) July 4, 2023
રિપોર્ટ્સમાં કહેવામા આવ્યુ છે કે, નુક્સાન સિમિત હતુ. આ ઘટનામાં કોઇ પણ કર્મચારી ઘાયલ થી થયો. કથિત રીતે ખાલિસ્તાન સમર્થકોએ ઘટનાના સંબધમાં એક વીડિયો બહાર પાડ્યો છે. જો કે, વનઇંડિયા ગુજરાતી આ વીડિયોની પ્રમાણિક્તાની પુષ્ટી નથી કર્તુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
