મૌતનો બદલો લેવા ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરો કત્લેઆમ કરી
ઇન્ડોનેશિયામાં ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરમચ્છની કત્લેઆમ કરી નાખી છે. આ ભીડ એક વ્યક્તિની મૌતથી દુઃખી હતું, જે મગરોનો શિકાર બન્યો હતો.
ઇન્ડોનેશિયામાં ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરમચ્છની કત્લેઆમ કરી નાખી છે. આ ભીડ એક વ્યક્તિની મૌતથી દુઃખી હતું, જે મગરોનો શિકાર બન્યો હતો. એટલા માટે બદલો લેવા માટે ભીડે મગરોની કત્લેઆમ કરી નાખી. આખા મામલાને રોકવામાં નિષ્ફળ રહેલી પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલે અપરાધિક ધારા પણ લગાવવામાં આવી શકે છે.

ઇન્ડોનેશિયાના પાપુઆ પ્રાંતમાં એક વ્યક્તિની હત્યાથી ગુસ્સામાં આવેલી ભીડે 300 મગરમચ્છની કત્લેઆમ કરી નાખી છે. પાપુઆ પ્રાંતમાં 48 વર્ષનો સુગિતો પોતાના પશુઓ માટે ઘાસ લેવા માટે ગયો હતો. ત્યારે તે મગરોના બાડામાં પડી ગયો અને તેમનો શિકાર બન્યો. સુગિતો ની મૌતથી પરિવારના લોકો અને સ્થાનીય નિવાસીઓ ખુબ જ ગુસ્સામાં હતા. મગરોનું આ ફાર્મ સ્થાનીય વિસ્તારથી ઘણું નજીક હોવાને કારણે લોકો તેનો વિરોધ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા.
સ્થાનીય સંરક્ષણ એજન્સી પ્રમુખ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફાર્મ તેમને વળતળ આપવા માટે તૈયાર છે. પરંતુ લોકોનો ગુસ્સો તેનાથી શાંત થયો નહીં. ભીડ મોટી સંખ્યામાં ચપ્પુ અને ખુરપા લઈને મગરોના ફાર્મ પહોંચી ગયી. બદલો લેવા માટે ભીડે 4 ઇંચના મગરોના બચ્ચાંથી લઈને 2 મીટરના મગરોને કાપી નાખ્યા. ભીડ એટલી મોટી સંખ્યામાં હતી કે પોલીસ પણ તેને રોકી શકી નહીં. પોલીસ ચીફ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ તેની તપાસ કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
