ચૂંટણી બાદ હરકતમાં આવ્યું IT વિભાગ, સુરતમાં ઘણી જગ્યાએ કરી રેડ
Lok sabha election 2024: ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ ઇન્કમટેક્સ એક્શનમાં આવી ગયું છે. સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા ખાતુ ત્રાટક્યું છે.
સુરતના એશ્વર્યા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી હતી. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુરતમાં એક સાથે બાર જગ્યા પર રેડ અને સર્વેક્ષણની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ કરવામાં આવી રહી છે. કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સીરામીક ઉપર પણ તપાસ કરવામાં આવી કરી છે.
ઇન્કમટેક્સ વિભાગની આ તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
