Rajkot News: રાજકોટમાં પ્રસાદ ખાધા બાદ 400 લોકો બીમાર પડ્યા
Rajkot News, Food poisoning: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગોખલાણામાં માતાજીનો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંડવામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. જે બાદ ઘણા લોકો બીમાર પડ્યા હતા, અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
સમગ્ર ગામ વતી ગોખલાણામાં મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 1000 થી વધુ લોકો આવ્યા હતા.
આવા સમયે, પ્રસાદ ખાધા પછી બાળકો સહિત 400 થી વધુ લોકો બીમાર પડ્યા હતા. આ તમામ દર્દીઓને ઉલ્ટી થવા લાગી. આમાં મોટાભાગે 5 થી 12 વર્ષના બાળકો પ્રભાવિત થયા હતા.

મળતી માહિતી મુજબ ફૂડ પોઈઝનીંગના કારણે મોટી સંખ્યામાં લોકોને જસદણની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આરોગ્ય વિભાગે પણ ગોખલાના પહોંચીને પ્રસાદના સેમ્પલ લીધા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
