કોરોનાથી પણ વધુ ખતરનાક છે તમાકુ, દર વર્ષે 70 લાખના મોત થાય છે
World No Tobacco Day: કોરોનાથી પણ ખતરનાક છે તમાકુ, દર વર્ષે 70 લાખના મોત થાય છે
નવી દિલ્હીઃ દર વર્ષે 31 મેના રોજ World No Tobacco Day મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને તમાકુના ખતરા વિશે ચેતવવાનો છે. એક અંદાજા મુજબ દર વર્ષે તમાકુના સેવનથી 70 લાખ લોકોના મોત થઈ રહ્યં છે, છતાં પણ લકો તમાકુંનું વ્યસન છોડવાનું નામ નથી લઈ રહ્યા છે. એટલું જ નહિ લૉકડાઉન દરમિયાન પાનના ગલ્લા બંધ થઈ જતાં લોકોએ હજારોની કિંમતમાં તમાકુ ખરીદી હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા.

જણાવી દઈએ 1987માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તમાકુના નુકસાન પર ગંભીરતાથી અધ્યયન કર્યું. પછી તેના મૃત્યુદરને જોતા લોકોને જાગરુક કરવાની યોજના બનાવી. જે બાદ 1988માં પહેલીવાર 7 એપ્રિલના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવ્યો. જે બાદથી દર વર્ષે 31મેના રોજ આ દિવસ મનાવાતો શરૂ થઈ ગયો. હાલના સમયમાં કરોના મહામારીના કારણે વધુમાં વધઉ દેશોમાં લૉકડાઉન થઈ રહ્યું છે. એવામાં આ વખતે માત્ર ઑનલાઈન કાર્યક્રમનું જ આયોજન થશે.
તમાકુથી કેંસર અને ફેફડા સંબંધિત બીમારી થવી સામાન્ય બાબત છે, પરંતુ તમાકુથી હ્રદય પર પણ ખરાબ અસર પડે છે. ડૉક્ટર્સ મુજબ તમાકુમાં પર્ટિક્યુલર મૈટેરિયલ, નકટીન, નાઈટ્રોસાયમિન, કાર્બનમોનોઓક્સાઈડ હોય છે. જેમાં રહેલું નાઈટ્રોસાયમિન ફેફસાંના કેન્સરનું કારણ બને છે, જ્યારે નાઈટ્રોસાયમિન હ્રદયની રક્ત વાહિકાઓને બ્લૉક કરી દે છે. જેનાથી ત્યાં પ્લાક જમા થઈ જાય ચે અને લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ જાય છે. એક સર્વે મુજબ તમાકુ ના લેનારની અપેક્ષાએ તમાકુનું સેવન કરનાર લોકોમાં હ્રદય સંબંધિત ગંભીર બીમારીનો ખતરો 2-4 ગણા વધુ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
