Video: બોયફ્રેન્ડ પકડાઈ ગયો તો ગર્લફ્રેંડે કર્યો હંગામો

હૈદરાબાદના પોર્શ વિસ્તારમાં એક યુવતી એ રસ્તા પર હંગામો કરી નાખ્યો. શહેરના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં મોડી રાત સુધી યુવતીએ હંગામો કર્યો.

હૈદરાબાદના પોર્શ વિસ્તારમાં એક યુવતી એ રસ્તા પર હંગામો કરી નાખ્યો. શહેરના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં મોડી રાત સુધી યુવતીએ હંગામો કર્યો અને મીડિયાકર્મીઓ પર પથ્થર ફેંક્યા. તે વારંવાર પોલીસ સાથે લડાઈ કરી રહી હતી અને ભાગીને હંગામો કરી રહી હતી. ખરેખર યુવતીનો બોયફ્રેન્ડ દારૂ પીને ડ્રાઈવિંગ કરતા પકડાઈ ગયો. ત્યારપછી પોલીસે તેના વિરુદ્ધ કેસ નોંધી લીધો. પોતાના બોયફ્રેન્ડ પર કેસ નોંધાતા જ યુવતી ભડકી ગયી અને પોલીસ પર પોતાનો ગુસ્સો કાઢવાનું શરૂ કરી દીધું.

video viral

51 સેકન્ડના વીડિયોમાં સાફ જોવા મળે છે કે યુવતી પોલીસવાળાઓ સાથે લડાઈ કરી રહી છે. થોડીવાર તે પોતાનું નિયંત્રણ ગુમાવી બેસે છે અને મીડિયાકર્મીઓ પર પથ્થર ફેંકવા લાગે છે. તે ક્યારેક પોલીસ પર ચીખી રહી છે તો ક્યારેક મીડિયા પાછળ પથ્થર લઈને દોડી રહી છે. પોલીસવાળાઓ તેને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ યુવતી માનતી જ નથી. સોશ્યિલ મીડિયા પર યુવતી ઘ્વારા કરવામાં આવેલો હંગામો વાયરલ થઇ ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X