VIDEO: એવી એવી ઘટનાઓ કહીશ કે ચોંકી જશો તમેઃ જયા બચ્ચન
સપા સાંસદ જયા બચ્ચને મહિલાઓ સામે થઈ રહેલા અત્યાચાર વિશે વિચિત્ર નિવેદન આપ્યુ છે.
તેલંગાનાના હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે પહેલા ગેંગરેપ પછી નિર્દયતાપૂર્વક હત્યાએ આખા દેશને હચમચાવી દીધો છે. તેલંગાનાની સાથે સાથે આખા દેશમાં ગુસ્સો છે. સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો આરોપીઓને તરત જ ફાંસી પર લટકાવવાની માંગ કરી રહ્યા છે. રાજકીય પક્ષો તરફથી પણ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન સપા સાંસદ જયા બચ્ચને મહિલાઓ સામે થઈ રહેલા અત્યાચાર વિશે વિચિત્ર નિવેદન આપ્યુ છે.

તેમણે કહ્યુ, 'આ શું થઈ રહ્યુ છે, જો આપણે કડક શબ્દોનો ઉપયોગ કરીએ તો આપણને કહેવામાં આવે છે કે આ નહોતુ બોલવુ જોઈતુ... અત્યારે મને એવુ લાગે છે કે ક્યાંક ગુસ્સામાં તમે લોકો (મીડિયાકર્મી) મારી સામે ઉભા છો, તમને પકડીને મારી ના દઉ. તેમણે આગળ કહ્યુ, ઉત્તર પ્રદેશમાં ક્યાં સુરક્ષા છે. ક્યાંય સુરક્ષા નથી. ઘટનાઓ જણાવીશ તો ચોંકી જશો.'
#WATCH Jaya Bachchan, SP MP on crimes against women: Yeh kya ho raha hai? Agar hum bohat sakht shabd use karte hai toh hume kaha jata hai ki aapko yeh nahi bolna chahiye tha...Abhi mujhe aisa lagta hai kahi gusse mein mein, aap log mere saamne khade hai, aapko pakad ke na maar du pic.twitter.com/1HT9g0JkV8
— ANI (@ANI) 5 December 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
