Video : ચાલુ કારના સનરુફમાં કિસિંગ કરતુ કપલ કેમેરામાં કેદ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં દિલફેક આશિકોની ખુબ ચર્ચા છે. ક્યારેક ચાલુ બાઈકે તો ક્યારેક મેટ્રોમાં રોમાન્સ ફરમાવતા કપલ બાદ હવે કારના સનરૂફમાં ઉભા ઉભા રોમાન્સ ફરમાવતુ કપલ કેમેરામાં કેદ થયુ છે.
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર હૈદરાબાદના એક કપલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને ચાલતી કારના સનરૂફમાંથી બહાર બધાની સામે કિસ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કપલનો રોમાન્સ જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકો ટ્રોલ કરી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરતા યુઝરે લખ્યું કે, આશા છે કે હૈદરાબાદ પોલીસ ડ્રાઇવિંગની આ અસુરક્ષિત પદ્ધતિને ધ્યાનમાં લેશે અને લોકોને અસુવિધા પહોંચાડવા બદલ તેમની સામે પગલાં લેશે.
વાયરલ વીડિયોમાં કાર હાઈવે પર જોવા મળી રહી છે. કારની નંબર પ્લેટ પરથી ખબર પડે છે કે કાર તેલંગાણાની છે. યુઝરે ટ્વીટમાં કહ્યું છે કે આ વીડિયો પીવી નરસિમ્હા રાવ એક્સપ્રેસ વેનો છે જે હૈદરાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટને મેહદીપટનમથી જોડે છે.
Hope @hydcitypolice will take action on this unsafe driving mode & Inconvenience caused to public.. #PVNRExpressway pic.twitter.com/K2QgqgpStp
— Dharani (@DharaniBRS) October 15, 2023
વીડિયોમાં યુવત અને યુવતી કારના સનરૂફમાંથી બહાર નીકળીને બંને એકબીજાને કિસ અને હગ કરી રહ્યાં છે. અન્ય કાર પણ નજીકમાંથી પસાર થતી જોવા મળી રહી છે.
આ વીડિયોને 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકો કોમેન્ટ કરીને પ્રતિભાવ આપી રહ્યા છે. કપલના સમર્થનમાં પણ ઘણા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિએ હૈદરાબાદ પોલીસને ટેગ કરીને કહ્યું છે કે જાહેર સુરક્ષા માટે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
