Video : મેટ્રોમાં હવે છોકરાઓ સુરક્ષિત નથી…યુવતીએ એવી હરકત કરી કે લોકો ભડક્યા
સામાન્ય રીતે છોકરાઓ છોકરીઓને છેડતા હોય છે. જો કે હાલ સોશિયલ મીડિયા પર તેનાથી વિપરીત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે.
એક છોકરીએ ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં એક છોકરો જોવા મળી રહ્યો છે. છોકરાના હાથમાં ફોન છે અને એવું લાગે છે કે તે કોઈની સાથે વાત કરી રહ્યો છે. છોકરીએ આ છોકરાને પોતાનો ક્રશ ગણાવી રહી છે અને તેનો ફોટો લીધો અને પોસ્ટ કરી દીધો.

પોસ્ટમાં જોઈ શકાય છે કે છોકરો દિલ્હી મેટ્રોમાં બેઠો છે અને તેણે બ્લુ ડેનિમ જેકેટ અને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે. છોકરો ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે છોકરીએ તેનો ફોટો ળઈ લીધો. હવે આ તસવીર જોયા બાદ લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Saw this handsome guy in metro, crush updated 🥹🤌🏻 pic.twitter.com/hEp8UwSoCX
— Lolo ☽ (@labachuka) December 26, 2023
એક યુઝરે કહ્યું કે, આ કોઈની પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. યુવતીએ X પર ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે, તેને આ હેન્ડસમ છોકરો આકર્ષક લાગ્યો તેથી તેણે ફોટો લીધો. આ પછી છોકરીએ એક વીડિયો પણ અપલોડ કર્યો છે, જેમાં તે છોકરાની બાજુમાં બેઠેલી જોવા મળી રહી છે.
Hii Prateek, please usko mujhse bacha lo 🥺 https://t.co/hy5EZkYK4m pic.twitter.com/31eaumIt1N
— Lolo ☽ (@labachuka) December 26, 2023
વીડિયો જોયા બાદ લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકોએ તો એમ પણ કહ્યું કે જો તેની જગ્યાએ કોઈ છોકરી હોત તો મામલો અલગ હોત. અહીં એક છોકરો છે એટલે કોઈ કશું બોલતું નથી. હાલમાં આ છોકરાનો વીડિયો અને તસવીર ટ્વિટર પર વાયરલ થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
