Uttarakhand News: પૂર્વ કેબિનેટ મંત્રીના ઘરે ઈડીના દરોડા, 3 રાજ્યોમાં 16 જગ્યાએ એક સાથે પાડી રેડ
Uttarakhand News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ ઉત્તરાખંડમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી હરક સિંહ રાવતના ઘરે પહોંચી છે. જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન ત્રણ રાજ્યો દિલ્હી, ઉત્તરાખંડ અને ચંદીગઢમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે 16 જગ્યાઓ પર ઈડીના દરોડા ચાલી રહ્યા છે. ઈડીના દરોડા બે અલગ-અલગ કેસમાં ચાલી રહ્યા છે, એક જંગલની જમીન સંબંધિત અને બીજો જમીન કૌભાંડ સાથે સંબંધિત છે.

ઉત્તરાખંડમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહના સ્થળો પર ઈડીની કાર્યવાહી ચાલુ છે. ટીમ દેહરાદૂન ડિફેન્સ કોલોનીમાં હરક સિંહના ઘરે પહોંચી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને દિલ્હી, ચંદીગઢ અને ઉત્તરાખંડમાં દરોડા પાડી રહી છે. આ ત્રણ રાજ્યોમાં 16 સ્થળો પર ઈડીના દરોડા ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું કે ઈડીની કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ PMLA હેઠળ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે ગત વર્ષે ઓગસ્ટમાં પણ વિજિલન્સ વિભાગે હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે અલગ-અલગ કેસમાં ઈડીના દરોડા પાડવામાં આવી રહ્યા છે.
प्रवर्तन निदेशालय उत्तराखंड के पूर्व मंत्री हरक सिंह रावत से जुड़े कथित वन घोटाला मामले में दिल्ली, चंडीगढ़ और उत्तराखंड के कई स्थानों पर छापेमारी कर रहा है: सूत्र
— ANI_HindiNews (@AHindinews) February 7, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
