દિવાળી પર્વ પર સીએમ યોગીની ભેટ, યુપીના 28 લાખ સરકારી કર્મચારીઓને મળશે 46 ટકા ડીએ
UP News: દિવાળીના તહેવાર પહેલા જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના 28 લાખ કર્મચારીઓને ભેટ આપી છે. સીએમ યોગીએ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યના સરકારી કર્મચારીઓને મૂળ પગારના 46 ટકાના દરે મોંઘવારી ભથ્થું અને 30 દિવસનું બોનસ આપવામાં આવશે.
તમામ નૉન-ગેઝેટેડ રાજ્ય કર્મચારીઓ માટે બોનસની મહત્તમ મર્યાદા રૂ. 7,000 નક્કી કરવામાં આવી છે. આદિત્યનાથે એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશની પ્રગતિમાં યોગદાન આપતા રાજ્યના તમામ કર્મચારીઓ, સહાયક શૈક્ષણિક અને તકનીકી શૈક્ષણિક સંસ્થાઓ, શહેરી સંસ્થાઓ, UGC કર્મચારીઓ, વર્ક ચાર્જ્ડ કર્મચારીઓ અને પેન્શનરોને મૂળ પગારના 46%ના દરે મોંઘવારી ભથ્થુ આપવામાં આવશે.

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તે જ રીતે રાજ્યના તમામ કર્મચારીઓ (નૉન-ગેઝેટેડ)/કાર્ય પ્રભારિત કર્મચારીઓ, શિક્ષકો, નૉન-ટીચિંગ સ્ટાફ અને દૈનિક વેતન કામદારોને 30 દિવસના વેતન સમાન (મહત્તમ મર્યાદા રૂ. 7,000) સમાન બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
उत्तर प्रदेश के उत्कर्ष में अपना योगदान कर रहे सभी राज्य कर्मचारियों, सहायता प्राप्त शिक्षण एवं प्राविधिक शिक्षण संस्थाओं, शहरी निकायों, UGC कर्मचारियों, कार्य प्रभारित कर्मचारियों तथा पेंशनरों को मूल वेतन के 46% की दर से महंगाई भत्ता प्रदान किया जाएगा।
— Yogi Adityanath (@myogiadityanath) November 6, 2023
इसी प्रकार, सभी राज्य…
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
