જીના મરના તેરે સંગ: પ્રેમી યુગલે પીધી ડાઇ, પ્રેમિકાનું મોત

બીજી તરફ સાથે જીવવાની અને સાથે મરવાની સોગંધ ખાનાર પ્રેમી યુગલે અંતે બધા બંધન તોડી સાથે જીવી ન શક્યા તો સાથે મરવા માટે ડાઇ પી લીધી. તેની જાણ જ્યારે બંને પરિવારજનો થઇ તો અફરાતફરીમાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ યુવતીની હાલત ગંભીર જોઇ કાનપુર માટે રિફર કરી દિધી. તેનું રસ્તામાં મોત નિપજ્યું જ્યારે યુવકના પરિવારજનો તેને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાંથી શહેરના એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવીને સારવાર કરાવી રહ્યાં છે.
મૃતકના પરિવાજનોએ પોલીસને સૂચના આપ્યા વિના લાશની માહિતી આપ્યા વિના અંતિમ સંસ્કાર કરી દિધા. આ ઘટના બાદ ગુપચુપ ચર્ચા થઇ રહી છે કે આ કેસ સન્માન માટે હત્યા (ઑનર કિલિંગ)નો છે. પોલીસે આ અંગે કેસ દાખલ કરી હોસ્પિટલમાં દાખલ યુવકની સારવાર માટે રાહ જોઇ રહી છે. પોલીસનું કહેવું છે કે યુવકના નિવેદન બાદ ઘટનાની તસવીર સ્પષ્ટ થઇ શકશે. તો બીજી તરફ યુવતીના પરિવાજનોની તરફથી સૂચના વિના અંતિમ સંસ્કાર કરવાની વાત પણ પોલીસના ધ્યાનમાં આવી છે. પોલીસ પૂછપરછ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
