Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુદાનમાં માર્ય ગયેલા ભારતીય શખ્સના પરિવારને મળ્યા વિદેશ રાજ્ય મંત્રી, કેરલ સુધી પહોચાડવાની જવાબદારી

સુદાનમાં છેડાયેલા ગૃહ યુદ્ધ વચ્ચે ભારત સરકારે ત્યાં ફસાયેલા ભારતીય લોકોને કાઢવા માટે ઓપરેશન કાવેરી ચલાવ્યુ છે. સુદાનમાં ફાયરિંગમાં મરનાર ભારતીય શખ્સના પરિવાર સાથે વિદશ રાજ્ય મંત્રી મુરલીધરને મુલાકાત કરી હતી.

suddab

કેરલ નિવસી આલ્બર્ટ ઓગસ્ટાઇનના પરિવાર વાયુસેનાના વિમાનથી જેદાહ પહો્યો હતો. જ્યાં તેમની સાથે કેન્દ્રીય મંત્રીએ મુલાકાત કરી હતી. પોતાના ટ્વીટર પર વિદેશ રાજ્ય મંત્રીએ જણઆવ્યુ કે, " સુદાનમાં માર્ય ગયેલા ભારતીય આલ્બર્ટ ઓગસ્ટાઇનના પરિવારને જેદ્દાહમાં રિસીવ કર્યા . પરિવારને કોચ્ચી પહોચાડવા માટે તત્કાલ ટિકટની વ્યવ્સ્થા કરી સાથે જ તમામ પ્રકારની સંભવ મદદનું આશ્વાસન આપ્યુ હતુઠ

આ પહેલા રવિવારે વિદેશ એસ જયંશંકરે સુદાનમાં ખાર્તૂમમાં ખાનગી કંપની દળ ગૃપ અલ્બર્ટ ઓગસ્ટાઇનના િધન પર દુખ વ્યક્ત કર્યુ હતુ. આલ્બર્ટ સુદ્દાનમાં એક ખાનગી કંપની દળના સમુહમાં સુપરવાઇઝરના રૂપમાં કામ કરી રહ્યો હતો. જેની અર્ધસૈનિક બળો અેસશસ્ત્ર બળો વચચે થયેલી ગોળીબારીમાં મૌત થઇ હતી.

જણાવી દઇ કે, આલ્બર્ટ ઓગસ્ટાઇન કેરલના કન્નુર જિલ્લાના અલક્કોડના રહેનાર છે. ઘટના 16 એપ્રેલની છે. જ્યારે ગોળીબારીમાં તેમની મૌત થઇ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે તેમને ગોળી વાગી ત્યારે તે એક ટેલિફોન પર વાત કરી રહ્યા હતા.

વિદેશ રાજ્ય મંત્રી વિ મૂરલીધરન અનુસાર તેમના પરિવારને તમામ આવશ્યક સહાયતા પ્રદાન કરવાામાં આવશે. સાથે જ શબને ભારત લાવવા માટે પગલા ઉઠઆવામાં આવશે. જણાવી દઇ કે, મૃતક ઓગસ્ટાઇની પત્ની સાઇબેલા અને દિકરી સુરક્ષિત છે. જે તેમની સાથે હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X