આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NTRની પુત્રી નુ શંકાસ્પદ મોત, ફંદાથી લટકેલો મળ્યો મૃતદેહ
ઉમા મહેશ્વરી હૈદરાબાદ સ્થિત તેમના ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી. ઉમા તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સંસ્થાપક એનટી રામારાવની પુત્રી છે. એનટી રામારાવ પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ટીડીપીના સ્થાપક અને પૂર્વ સીએમ એનટી રામા
ઉમા મહેશ્વરી હૈદરાબાદ સ્થિત તેમના ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી. ઉમા તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સંસ્થાપક એનટી રામારાવની પુત્રી છે. એનટી રામારાવ પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ટીડીપીના સ્થાપક અને પૂર્વ સીએમ એનટી રામારાવની પુત્રી ઉમા મહેશ્વરી હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાને લટકતી હાલતમાં મળી આવી હતી, એમ સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં મોકલી આપી છે.

અહેવાલો અનુસાર, તેલંગાણા પોલીસે CrPCની કલમ 174 હેઠળ કેસ નોંધ્યો છે. આ કલમ હેઠળ, આત્મહત્યા પછી, પોલીસ પૂછપરછ કરે છે અને આત્મહત્યા અંગેનો અહેવાલ આપે છે. મૃત્યુ કે આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Telangana | TDP founder & ex-CM NT Rama Rao's daughter, Uma Maheshwari found hanging at her residence in Hyderabad. Police shifted the body to a local govt hospital for postmortem. A case is being registered U/s 174 CrPC (Police to enquire&report on suicide), further probe is on. pic.twitter.com/1WYIMo2ndd
— ANI (@ANI) August 1, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
