કોંગ્રેસ માટે પ્રચાર કરવા ગ્વાલિયર પહોંચ્યા સચિન પાયલટ, જ્યતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે…
કોંગ્રેસ માટે પ્રચાર કરવા ગ્વાલિયર પહોંચ્યા સચિન પાયલટ, જ્યતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે…
ભોપાલઃ ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યું કે તેમણે પોતાના પૂર્વ સહયોગી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા સચિન પાયલટ સાથે ગ્વાલિયરમાં મુલાકાત કરી અને પેટાચૂંટણીમાં પ્રચાર માટે મધ્ય પ્રદેશ આવવા તેમનું સ્વાગત છે. પાયલટ કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં સામેલ થવા માટે ગ્વાલિયર- ચંબલ ક્ષેત્રના બે દિવસી પ્રવાસ પર મંગળવારે સવારે ગ્વાલિયર પહોંચ્યા. ગત માર્ચ મહિનામાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલ સિંધિયાએ પીટીઆઈ ભાષામાં કહ્યું, "હું તેમને ગ્વાલિયરમાં મળ્યો અને તેમનું સ્વાગત કર્યું." ગ્વાલિયર રાજઘરાનેના વંશજ સિંધિયાએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં સૌનું સ્વાગત કરવાની પરંપરા છે, માટે અહીં તેમનું સ્વાગત છે.

કોંગ્રેસના પક્ષમાં પાયલટના પ્રચાર કરવાથી પેટાચૂંટણીમાં કંઈ ફરક પડશે કે કેમ પૂછવામાં આવતાં સિંધિયાએ કહ્યું કે લોકતંત્રમાં બધાને પ્રચાર કરવાનો અધિકાર છે. મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી અંતર્ગત ત્રણ નવેમ્બરે મતદાન થશે. મતોની ગણતરી 10 નવેમ્બરે થશે. રાજસ્થાનમાં રાજનૈતિક સંકટ પહેલાં પાયલટ સાથે મુલાકાતના સવાલો પર સિંધિયાએ કહ્યું કે તેઓ કોંગ્રેસના આંતરિક મામલામાં કોઈ ટિપ્પણી કરવા નથી માંગતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
