Rajasthan : રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની પસંદગી, જાણો તેમની રાજકિય સફર
બીજેપી એક પછી એક જીતેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ જાહેર કરી રહી છે ત્યારે હવે રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થતા જ તમામ અટકળોનો અંત આવ્યો છે.
છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બાદ બીજેપીએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે. લાંબા વિચાર વિમર્શ બાદ ભજનલાલ શર્માને રાજસ્થાનની કમાન સોંપવામાં આવી છે.

રાજસ્થાનમાં બીજેપી નિરીક્ષકોએ ધારાસભ્યો સાથે સઘન ચર્ચા કર્યા બાદ મુખ્યમંત્રી અંગે નિર્ણય લીધો છે. ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી હશે. આજે મળેલી બેઠકમાં ધારાસભ્યોએ તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે.
BhajanLal Sharmaભજનલાલ શર્મા ભરતપુરના રહેવાસી છે. બહારના હોવાનો આરોપ હોવા છતાં તે સાંગાનેરથી જંગી માર્જિનથી જીત્યા હતા. શર્માએ કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48081 મતોથી હરાવ્યા હતા. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
