પુરી રથયાત્રા: નાસભાગમાં 2ના મોત, રથયાત્રાને જુઓ તસવીરોમાં
પુરી, 18, જુલાઇ: પુરીમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા સૌથી પૌરાણિક માનવામાં આવે છે. બધું સર્વ સામાન્ય હતું પરંતુ રથયાત્રામાં મચેલી ભાગદોડમાં 2 મહિલાઓના મોત થઇ ગયા, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલભેગા કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્તોમાં 2 લોકોની હાલત નાજૂક છે.
પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આગવું મહત્વ હોવાના કારણે તેની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના દર્શન કરવા અત્રે આવી પહોંચે છે.
આવો જોઇએ પુરીમાં યોજાયેલ આ રથયાત્રાની તસવીરી ઝલક...
|
પુરી રથયાત્રા
કંઇક આવો નજારો હોય છે પુરી રથયાત્રાનો...
|
રથયાત્રાની શરૂઆત
રથયાત્રાની શરૂઆત કંઇ આ રીતે થઇ.
|
પુરી રથયાત્રા
પુરીમાં હજારો-લાખોની સંખ્યામાં ભક્તો જગન્નાથના દર્શને ઉમટી પડે છે.
|
પુરીમાં ભાગદોડ
પુરીમાં ભાગદોડ મચતા બે મહિલાઓના મોત થઇ ગયા છે.
|
પુરી રથયાત્રા
જય જગન્નાથ રથયાત્રા પુરીમાં આગવું મહત્વ ધરાવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
