Punjab News : પંજાબ કોંગ્રેસને વધુ એક ઝટકો, CM માનની હાજરીમાં વરિષ્ઠ નેતા શ્રીકાંત જજ AAPમાં જોડાયા
Punjab News : જલંધરના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને હિન્દુ અગ્રણી શ્રીકાંત જજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, શ્રીકાંત જજ ઘણા દાયકાઓથી કોંગ્રેસ માટે કામ કરી રહ્યા હતા. શ્રીકાંત જજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં AAP માં જોડાયા છે.
સોમવારના રોજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખુદ શ્રીકાંત જજને જલંધરમાં એક કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. આ સાથે તેમને ઇમાનદારી અને જનતાની સેવાના શપથ લેવડાવ્યા હતા.

આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આવા સામાજિક કાર્યકરો અને રાજકીય લોકોના આગળ આવવાથી આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
