Punjab News : રીઢા ગુનેગારો માટે બનશે હાઈટેક જેલ, CM ભગવંત માનનો નિર્ણય
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માલેરકોટલા પહોંચ્યા હતા.
આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં નવી હાઈટેક જેલ બનાવવાની જાહેરાત કરી છે. લુધિયાણા નજીક હાઈ સિક્યોરિટી ડિજિટલ જેલ બનાવવામાં આવશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ જેલ માટે કેન્દ્ર તરફથી 100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ડિજિટલ જેલમાં ન્યાયાધીશ વ્યક્તિગત રીતે આવીને સુનાવણી હાથ ધરશે.
આ જેલમાં જજ ગ્રાઉન્ડ ફ્લોર પર જ બેસશે, જે સ્થળ પર જ પોતાનો નિર્ણય આપશે. આની ઉપર કેદીઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે, જેલથી કોર્ટમાં જતી વખતે જે ઘટનાઓ બને છે તે ન બને. કારણ કે, જેલમાંથી કોર્ટ જતી વખતે ઘણા કેદીઓ ભાગવાનો પ્રયાસ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
