Punjab : પરિવાર સાથે અયોધ્યા ભગવાન રામના દર્શને જશે મુખ્યમંત્રી ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રામ મંદિર દર્શનને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે, અમે અમારા પરિવારના સભ્યો સાથે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરીશું.
તેઓ તેમના પરિવારના સભ્યો સાથે ભગવાન રામના દર્શન કરશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે 12 ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આમ આદમી પાર્ટીએ આ જાણકારી આપી છે. AAP એ કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે તેમના પરિવારના સભ્યો સાથે અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે.
આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પરિવારના સભ્યો સાથે અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે.
જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર પહેલાથી જ વડીલોને તીર્થ યાત્રા માટેની યોજના ચલાવી રહી છે. હવે બન્ને મુખ્યમંત્રીઓએ રામના દર્શન કરવાની જાહેરાત કરવાની જાહેરાત કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
