રેલવે ઇન્સ્પેક્ટરના ઘરમાં જ ચાલતું હતું કૂટણખાનું!

જાણકારી અનુસાર આ ઘરમાં છેલ્લા ઘણા વર્ષોથી આરોપી મહિલા ગેરકાનૂની રીતે દારૂ વેચવાનો ધંધો પણ કરતી હતી. જેને આરોપી દિનેશ ભટનાગર ચંદીગઢથી ગેરકાયદેસરીતે લઇ આવતો હતો. ભટનાગરના ઘરમાં છેલ્લા લગભગ છ માસથી આ ધંધો ચાલી રહ્યો હતો.
એસીપી બજરંગ સિંહે જણાવ્યું કે પોલીસને દિનેશ ભટનાગર ઘરમાં એકલો જ રહે છે. તેમના ત્યાં છેલ્લા કેટલાંક વર્ષોથી આરોપી મહિલા પોતાના પતિ રોશનલાલ અને પુત્રની સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. એ બંને ભટનાગરની સાર-સંભાળ લે છે. જ્યારે પોલીસને સૂચના મળી કે ઘરમાં અનૈતિક કામ થઇ રહ્યા છે તો પોલીસ દ્વારા મોકલવામાં આવેલ બોગસ ગ્રાહકે મહિલા સાથે સોદો પાક્કો કર્યો.
ત્યારબાદ ઇશારો મળતા જ એસીપી બજરંગ સિંહ તથા પોલીસ સ્ટેશન અધિકારી રાજેન્દ્ર સિંહના નેતૃત્વ હેઠળ એક ટીમે રેડ પાડીને ઘરમાં હાજર મુખ્ય આરોપી મહિલા તથા ત્રણ અન્ય મહિલાઓની ધરપકડ કરી લીધી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
