Balasor Train Accident: દુર્ઘટનામાં ઓડિશાના પીડિતો માટે સીએમ નવીન પટનાયકે સહાયની જાહેરાત કરી
Balasor Train Accident: ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બાલાસોર રેલ અક્સમાતમાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સહાય ફક્ત ઓડિશાના પીડિતો માટે છે. ઓડિશાના સીએમઓ રવિવારે સવારે જાણાકારી આપી હતી કે, રેલ દુર્ઘનટામાં ઓડિશાના જીવ ગુમાવનાર લોકોના પરિવારના 5 લાખની સાહય આપવામાં આવશે.

ઓડિશા સીએમઓએ કહ્યુ કે, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દુર્ઘટનામાં રાજયના માર્ય ગયેલ લોકોના પરિજનો માટે 5-5 લાખ રૂપિયાની અને ગંભીર રીતે ઘાયલ થયેલ લોકો માટે એક એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ઓડિશાના બાલાસોરમાં રેલ દુર્ઘટના સ્થળ પર મરામતની કામ યુદ્ધસ્તર પર ચાલી રહી છે. રવીવારે 4 જુનના સવારે રેલ મંત્રી અશ્વીની વૈષ્ણવે બાલાસોર ટ્રેન દુર્ઘનટના સ્થળની મરામત કાર્યનું નિરીક્ષણ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
