News18 Mega Opinion Poll: ઉત્તર પ્રદેશમાં એનડીએની બંપર જીત, 80માંથી 77 સીટો પર જીતની સંભાવના
News18 Mega Opinion Poll: ન્યૂઝ 18ના મેગા ઓપિનિયન પોલમાં ઉત્તર પ્રદેશમાં એનડીએ બંપર જીત મેળવે તેવી સંભાવના છે. લોકસભાની 80માંથી 77 બેઠકો એનડીએના ફાળે જઈ શકે છે.
વળી, ઈન્ડિયા ગઠબંધનને બે બેઠકો મળી શકે છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા ન્યૂઝ 18 દ્વારા દેશના 21 રાજ્યોમાં મહા સર્વે કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે 78 સીટો પર ચૂંટણી લડી હતી, જેમાંથી 62 સીટો પર જીત મેળવી હતી.
ઓપિનિયન પોલ મુજબ વોટ ટકાવારીની વાત કરીએ તો 2024ની લોકસભા ચૂંટણીમાં NDAને ઉત્તર પ્રદેશમાં 57% વોટ, ઈન્ડિયા ગઠબંધનને 26% વોટ ટકાવારી મળવાનુ અનુમાન છે. વળી, ઉત્તર પ્રદેશમાં બસપાને 9% વોટ જ્યારે અન્ય પક્ષોને 8% વોટ મળવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ મેગા ઓપિનિયન પોલ 12 ફેબ્રુઆરીથી 1 માર્ચની વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં 1 લાખ 8 હજાર 780 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
