જ્યોતિષ બેજાન દારૂવાલાનો દાવો: જોયો હતો પ્રધાનમંત્રી મોદીનો હાથ
હાલમાં જ બિહાર ચૂંટણીના મુદ્દે તાંત્રિક પાસે જવાની વાતને મુદ્દો બનાવીને ભાજપના નેતાઓએ જનતાની વચ્ચે ઘણો હંગામો મચાવ્યો હતો. પરંતુ હવે વિપક્ષને પણ ભાજપના નેતાઓની બેન્ડ વગાડવાનો મુદ્દો મળી ગયો છે. કારણે જ્યોતિષ અને ભવિષ્યવાણી કરનાર બેજાન દારૂવાલાએ દાવો કર્યો છેકે તેમણે પીએમ મોદીનો હાથ જોયો હતો.
મધ્યપ્રદેશના ઇંદોર શહેરમાં એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા બેજાન દારૂવાલાએ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી મોદી તાકાતવાર માણસ છે, પરંતુ તેમનો પક્ષ નબળો છે. જેનાથી આગામી સમયમાં મોદીને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. મેં તેમનો હાથ જોયો હતો અને એટલે હું તેવો દાવો કરી શકુ છું.

તેમણે કહ્યું હતુ કે મોદીનો વિકાસનો મુદ્દો સુપરડુપર હીટ રહેશે. અને તે આઇડિયા તેમને નવી ઉંચાઇઓ પર લઇ જશે. પરંતુ ABP ન્યૂઝના જણાવ્યા મુજબ બેજાન દારૂવાલાએ ખુદ એક ઇવેન્ટ દરમ્યાન મોદીનું ભવિષ્ય જાણવા માટે તેમનો હાથ ખેંચ્યો હતો. આ વાત વર્ષ 2012ની હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
