Manipur News: મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો શેર કરવા પર રોક, સરકારે ટ્વિટરને જાહેર કર્યો આદેશ
મણિપુરમાં એક મહિલાની નગ્ન પરેડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મામલાની ગંભીરતાને જોતા સરકારે ટ્વિટરને સૂચના કડક આપી છે. સૂત્રો મુજબ ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સરકાર દ્વારા આ વીડિયો શેર ન કરવાની સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સરકાર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો શેર ન કરે. ભારતીય કાયદાનું પાલન કરવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની છે કારણ કે મામલો હજુ તપાસ હેઠળ છે.

તમને જણાવી દઈએ કે મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 4 મેની હોવાનુ કહેવાય છે. અહેવાલો અનુસાર, આ ઘટના ઇમ્ફાલથી લગભગ 35 કિલોમીટર દૂર કંગપોકપી જિલ્લામાં બની હતી. આ ઘટનાનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જે વાયરલ થયો હતો. મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધને કારણે આ વીડિયો સામે આવી શક્યો નહોતો.
ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે આરોપ લગાવ્યો છે કે બંને મહિલાઓ સાથે ખેતરમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ITLFએ આ મામલે મહિલા આયોગ અને ST કમિશન પાસે તપાસની માંગ કરી છે. રિપોર્ટ્સ અનુસાર આ મહિલાઓ કુકી જનજાતિની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
