મુંબઈઃ મહાનગર ગેસ લિમિટેડની પાઈપલાઈને ગંધની ફરિયાદ મળી
મુંબઈના ઘણા વિસ્તારોમાં મહાનગર ગેસ લિમિટેડની પાઈપલાઈનોમાં ગેસ લીકેજના સમાચારો આવી રહ્યા છે.
મુંબઈના ઘણા વિસ્તારોમાં મહાનગર ગેસ લિમિટેડની પાઈપલાઈનોમાં ગેસ લીકેજના સમાચારો આવી રહ્યા છે. મોડી રાતથી એમજીએલના વિવિધ વિસ્તારોમાં એવી ફરિયાદ મળી છે. એમજીએલે આના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે અમારી ઈમરજન્સી ટીમો એ જગ્યાઓ પર જઈ રહી છે જ્યાંથી ગેસ લીક થવાની ફરિયાદો મળી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ એમજીએલે કહ્યુ કે હજુ સુધી અમને અમારી પાઈપલાઈન પ્રણાલીમાં કોઈ ખામી જોવા મળી નથી. તેમણે કહ્યુ કે લીકેજનુ કોઈ કારણ હજુ સુધી જોવા મળ્યુ નથી જેના કારણે ગેસ લીક થયો હોય. લોકોમાં આ સમાચાર સામે આવ્યા બાદ હોબાળો મચેલો છે.
MGL: So far we have not come across any breach in our pipeline system which could result in leakage of gas. https://t.co/5bho9X1g3E
— ANI (@ANI) 19 September 2019












Click it and Unblock the Notifications
