પશ્ચિમ બંગાળ: અમિત શાહને જાધવપુરમાં રોડ શૉ માટે અનુમતિ નહીં

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન મમતા બેનર્જી સરકાર અને ભાજપ વચ્ચે જોરદાર આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન મમતા બેનર્જી સરકાર અને ભાજપ વચ્ચે જોરદાર આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે એક ખબર આવી રહી છે કે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પશ્ચિમ બંગાળના જાધવપુરમાં રોડ શૉ કરવા માટે અનુમતિ નથી આપવામાં આવી. ભાજપા સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહને જાધવપુરમાં રોડ શૉ આયોજિત કરવાની પરમિશન નથી આપવામાં આવી. એટલું જ નહીં પરંતુ તેમના હેલીકૉપટરને લેન્ડ કરવાનીં મંજૂરી પણ નથી આપવામાં આવી.

Amit shah

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના જાધવપુરમાં રોડ શૉ કરવાના હતા. ભાજપા સૂત્રો અનુસાર અમિત શાહના હેલીકૉપટરને લેન્ડિંગ કરવા માટે પણ મંજૂરી નથી આપવામાં આવી.

આ પણ વાંચો: બંગાળમાં મમતા વિરુદ્ધ ભાજપને મળી રહ્યો છે લેફ્ટ કેડર્નો સાથ, વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X