Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં INDIA ગઠબંધનનું સીટ શેરિંગ ક્યારે? સામે આવી તારીખ
મહારાષ્ટ્રમાં બીજેપી માટે કપરા ચઢાણ છે. અહીં ઈન્ડિયા ગઠબંધન મજબુત છે. હવે અહેવાલો અનુસાર, ઈન્ડિયા ગઠબંધનની સીટ શેરીંગની જાહેરાતની તારીખ સામે આવી છે.
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે ઈન્ડિયા એલાયન્સની સીટ શેરિંગની જાહેરાત 21 માર્ચે મુંબઈમાં કરવામાં આવશે. કોંગ્રેસના ટોચના સૂત્રોએ આ માહિતી આપી.

મહા વિકાસ અઘાડી પક્ષો પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડીના દબાણમાં આવશે નહીં, જે અડધો ડઝનથી વધુ બેઠકો માટે સતત દબાણ કરી રહી
છે.તેમને ચાર બેઠકોની ઓફર કરવામાં આવી છે, જો તે સ્વીકારશે તો તેઓ MVAમાં રહેશે અન્યથા પ્રકાશ આંબેડકર વિના બેઠકોની વહેંચણી કરવામાં આવશે.
સૂત્રો અનુસાર, હજુ ત્રણથી ચાર બેઠકો બાકી છે જેના પર હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. લગભગ 20 સીટો શિવસેના, 18 કોંગ્રેસ અને 10 સીટો એનસીપી શરદ પવારને મળી શકે છે. કોંગ્રેસ રાજુ શેટ્ટીની પાર્ટી માટે પોતાના ખાતામાંથી એક કે બે બેઠકો છોડી શકે છે.
કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો પ્રકાશ આંબેડકરના વલણ પરથી લાગે છે કે તેઓ મહાગઠબંધનમાં સામેલ થવાના મૂડમાં નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
