પટેલ અને નેતાજીને ભુલાવવાની કોશિશ કરવામાં આવી: પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નવી પરંપરા કાયમ કરતા વર્ષમાં બીજી વાર લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નવી પરંપરા કાયમ કરતા વર્ષમાં બીજી વાર લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે. આપણે જણાવી દઈએ કે આઝાદ હિન્દ ફૌજની 75મી વર્ષગાંઠના અવસરે લાલ કિલ્લાથી ખુબ જ ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં આઝાદ હિન્દ ફૌજના ઘણા વયોવૃદ્ધ સેનાની, નેતાજી સુભાષ ચંદ્ર બોસના સંબંધી ચંદ્ર બોસ હાજર છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ તે લાલ કિલ્લો છે, જ્યાંથી 75 વર્ષ પહેલા વિક્ટ્રી પરેડનું સપનું નેતાજી સુભાષ ચંદ્ર બોસે જોયું હતું.

પીએમ મોદીએ ઇતિહાસ રચ્યો, વર્ષમાં બીજી વાર તિરંગો લહેરાવ્યો
Delhi: Prime Minister Narendra Modi hoists the national flag at the Red Fort to mark the 75th anniversary of the proclamation of ‘Azad Hind Sarkar’, today. pic.twitter.com/m17Jr46sz9
— ANI (@ANI) October 21, 2018












Click it and Unblock the Notifications
