પંજાબમાં સરકારી આઈટી ફાઝિલકામાં રોજગાર મેળો, મોટી સંખ્યામાં ઉમેદવારોએ લીધો ભાગ
પંજાબમાં સરકાર રોજગાર મેળાનુ આયોજન કરી રહી છે. ગઈકાલે સરકારી આઈટી ફાઝિલકા ખાતે રોજગાર મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
પંજાબમાં સરકાર રોજગાર મેળાનુ આયોજન કરી રહી છે. ગઈકાલે સરકારી આઈટી ફાઝિલકા ખાતે રોજગાર મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આઈટીસી કંપની કપૂરથલા ખાસ પહોંચી હતી. આ જોબફેરમાં પ્લેસમેન્ટ ઑફિસર મદન લાલે જણાવ્યુ હતુ કે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ છે અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ મેળો આચાર્ય હરદીપ કુમારના સક્ષમ નેતૃત્વ હેઠળ યોજાયો હતો.

આ મેળામાં સૌ પ્રથમ ઉમેદવારોની નોંધણી કરવામાં આવી હતી. જેમાં નવજોત કૌર અંગ્રેજી શિક્ષક અને પલ્લવી ગુપ્તાનુ મહત્વનુ યોગદાન હતુ. કંપની તરફથી આવેલા મેનેજર એચઆર આશિષ શર્માએ પહેલા ઉમેદવારોની લેખિત કસોટી લીધી હતી અને બાદમાં ઈન્ટરવ્યુ માટે સંપર્ક કર્યો હતો. જેમાં મિકેનિક, મોટર વ્હીકલ, મશિનિસ્ટ, ફિટર ઈલેક્ટ્રિશિયન અને એક્સટર્નલ આઈટીઆઈના ઉમેદવારોએ પણ ભાગ લીધો હતો.
ITI ફરીદકોટમાંથી આવેલા વિદ્યાર્થી સુખદીપ ગોનેનાએ જણાવ્યુ કે આ મેળો શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો. આ મેળામાં ITC કંપની કપૂરથલા દ્વારા 20 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ મેળામાં પ્રોગ્રામ ઑફિસર ગુરજંત સિંઘ સહિતનો ગ્રુપ સ્ટાફ હાજર રહ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
