JK Elections 2024 : યાદ રાખો આ ચૂંટણી કાશ્મીરી લોકોના આત્મ સન્માનની ચૂંટણી, રાહુલ ગાંધીનું મોટુ નિવેદન
JK Elections 2024 : જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે અંતિમ ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે. મતદાન વચ્ચે રાહુલ ગાંધીએ કાશ્મીર ચૂંટણીને કાશ્મીરીઓના આત્મ સન્માનની લડાઈ ગણાવી છે.
રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના મોટા નેતાઓએ લોકોને ચૂંટણીમાં ભાગીદારી નોંધાવવા મત કરવા માટે અપીલ કરી.રાહુલ ગાંધીએ જોશ સાથે લોકોને મત આપવા માટે પ્રેરિત કર્યા.

રાહુલ ગાંધી ચૂંટણીને લોકોના સ્વાભિમાન અને અધિકારો જોડી અને કહ્યું મતદારોને ભારત માટે પોતાનો મત આપવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યુ કે, દરેક મત જમ્મુ અને કાશ્મીરના ઉજ્જવળ ભવિષ્યની ખાતરીનું એક પગલું છે.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મતદારોને લોકતાંત્રિક અધિકારોનો દાવો કરવા અને પ્રદેશની નિયતિ બદલવા તકનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા.
જણાવી દઈએ કે, કાશ્મીરમાં અંતિમ તબક્કાના મતદાનમાં 40 મતવિસ્તારોમાં 39.18 લાખથી વધુ મતદારો 415 ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ કરશે. કોંગ્રેસ સતત કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટેનો મુદ્દો ઉઠાવી રહી છે.
રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે સાથે પ્રિયંકા ગાંધી પણ કાશ્મીરમાં સભાઓ ગજવી રહી છે. તેમણે પણ જમ્મુ અને કાશ્મીરના લોકોને ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા હાકલ કરી. તેમના એક મેસજમાં ચૂંટણીને લોકશાહીના ઉત્સવ તરીકે રેખાંકિત કરી અને નાગરિકોને તેમના અધિકારો, આજીવિકા અને સ્વ-શાસનની સંભાવના માટે મત આપવા વિનંતી કરી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
