Jharkhand Election 2024 : ઝારખંડના લોકોને ઈન્ડિયા એલાયન્સે 7 ગેંરટી આપી, જાણો કયા ક્યા વાયદા કર્યા?
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ ચૂંટણીમાં એક તરફ બીજેપી નેતાઓ મુસ્લિમ વિરોધી ઝેર ઓકી રહ્યાં છે તો બીજી તરફ ઈન્ડિયા એલાયન્સે રાજ્યના લોકોને 7 ગેરંટી આપી છે.
ઈન્ડિયા એલાયન્સે તેની 7 ગેરંટીથી લોકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. આ યોજનાઓમાં યુવાનો અને મહિલા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

ઈન્ડિયા એલાયન્સે મંગળવારે ઝારખંડ ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કરતા આ મોટી જાહેરાતો કરી. ચૂંટણી ઢંઢેરામાં ઈન્ડિયા એલાયન્સે કહ્યું કે આ ઢંઢેરામાં સાત ગેરંટી આપવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખગડે, જેએમએમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન સહિત ઈન્ડિયા બ્લોકમાં સામેલ અન્ય પક્ષોના નેતાઓએ ગેંરટી જારી કરી.
સીએમ હેમંત સોરેને અહીં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ઈન્ડિયા એલાયન્સે વિપક્ષના કાવતરાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઝારખંડમાં સરકાર વિરુદ્ધ કાવતરાં છતાં ગઠબંધન સરકાર સ્થિર રહી આ તેનું સ્પષ્ટ ઉદાહરણ છે.
તેમણે ચૂંટણીની તારીખોની જાહેરાતને લઈને ECIના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, વર્તમાન સરકારનો એક મહિનાનો કાર્યકાળ હજુ બાકી છે, આ સ્થિતિમાં એવી કઇ વિકટ સ્થિતિ હતી જેના કારણે વહેલી ચૂંટણી થઈ?
ઝારખંડના લોકોને ઈન્ડિયા એલાયન્સના 7 વાયદા
- 1932ના આધારે ખતિયાનની બાંયધરી
- પછાત વર્ગ કલ્યાણ મંત્રાલય બનાવવાની ગેરંટી
- 15 લાખ સુધીના પરિવારના વીમાની જાહેરાત
- મૈયા સન્માન યોજનાની જાહેરાત
- સરના ધર્મ સંહિતા લાગુ કરવાની જાહેરાત
- 10 લાખ નોકરીઓનું વચન
- મહિલાઓને 2500 રૂપિયાનું માનદ વેતન
- શું છે ઝારખંડ ગેરકાયદે માઇનિંગ કૌભાંડ કેસ?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
