Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Iran Airstrike : ઈરાની મિસાઈલોએ ઇઝરાયેલમાં તબાહી મચાવી, તસવીરો સામે આવતા ઇઝરાયેલનું જુઠ્ઠાણુ પકડાયુ

Iran Airstrike : ઇઝરાયેલ પર ઈરાનના મિસાઈલ હુમલામાં ઇઝરાયેલને મોટુ નુકસાન થયુ છે. ફોટો સામેલ આવતા ઘણા ખુલાસા થયા છે.

અહેવાલો અનુસાર, ઇરાનના મિસાઈલ હુમલામાં ઇઝરાયેલનો એરબેઝ તબાહ થઈ ગયો છે. ફોટો સામે આવ્યા બાદ આ દાવો કરવામાં આવી રહ્યો છે.

Iran Airstrike

ઈરાનના મિસાઈલ હુમલામાં ઈઝરાયેલને નુકસાન થયું છે. સેટેલાઈટ ઈમેજમાં જોવા મળી રહ્યું છે કે હુમલામાં નેવાટીમ એરબેઝનું એક હેંગર નષ્ટ થઈ ગયું છે. નેવાટિમ એરબેઝની તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઈરાની મિસાઈલે મોટુ નુકસાન પહોંચાડ્યું છે.

ઈરાનની મિસાઈલોએ ઇઝરાયેલમાં ભારે તબાહી મચાવી છે અને ઘણી મોટી બિલ્ડિંગો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. દુનિયા સામે કોઈ મોટુ નુકસાન ન થયુ હોવાનો દાવો કરતું ઇઝરાયેલ હકીકત છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે નેવાટીમ એરબેઝ પર ડિજિટલ ક્લાઉડ લગાવ્યુ છે.

સોશિયલ મીડિયા પર ફોટો થયા બાદ લોકો ઇઝરાયેલ અને અમેરિકાને ખરીખોટી સંભળાવી રહ્યાં છે. જણાવી દઈએ કે, આ હુમલા બાદ ઇઝરાયેલ અને અમેરિકાએ કોઈ મોટુ નુકસાન ન થયુ હોવાનો દાવો કર્યો હતો.

જણાવી દઈએ કે, નેવાટિમ ઇઝરાયેલી એરફોર્સના સૌથી અદ્યતન એરક્રાફ્ટનું ઘર છે, જેમાં યુએસ નિર્મિત F-35 લાઈટનિંગ II સ્ટીલ્થ ફાઇટર જેટ્સનો સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે, ઇઝરાયેલે હિઝબુલ્લાહ ચીફની હત્યા કર્યા બાદ ઈરાને ઇઝરાયેલ પર 180 થી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા લોકોના પણ મોત થયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X