ભારત અને ચીન વચ્ચે સૈન્ય અધિકારીઓની લદ્દાખમાં મહત્વની બેઠક, આ મદ્દા પર થઇ ચર્ચા
ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે મંગળવારે સૈન્ય સ્તરની એક મહત્વની બેઠક થઇ હતી. બેઠકમાં બંને દેશોના સૈનાઓના મેજર જનરલ સ્તરના અધિકારીઓનો સમાવેશ થયો હતો. આ બેઠક એલએસી દૌલત બગ ઓલડી સેક્ટરમાં કરવામાં આવી હતી. બેઠખમાં અધિકારીઓએ વચ્ચે એલએસી પર ચાલી રહેલા ગતીરોધ પર ચર્ચા થઇ હતી. જો કે, રક્ષા સૂત્રોએ તેને એક નિયમિત બેઠક ગણાવી હતી.

સૈન્ય અધિકારીઓ વચ્ચે ભારત અને ચીનની બેઠકને લઇને એએનઆઇના સૂત્રોના માધ્યમથી કહેવામાં આવ્યુ છે કે, મેજર સ્તર પરર ભારતીય સેના અે ચીની સેનાના અધિકીરોની બેઠક આજ લદ્દાખમાં એલએસીના સાથે દૌલતા બેગ ઓલ્ડ સેક્ટરમા થઇ બેઠક બાદ બંને પક્ષો વચ્ચે ચલી રહેલી ગતિવિધીને હલ કરવા માટે ચર્ચા કરવામાં આવ્ી હતી. આ બેઠક નિયમિત પ્રકૃતિની હતી.
ગલવાનમાં ટકરાવ બાદ ગતિરોધ
ભારત ચીન સીમા વિવાદને લઇને કરવામાં આવેલી વાતચીત નિષ્ફળ રહી છે. ભારત અને ચીન વચ્ચે વર્ષ 2020માં ગવાન ઘાટી માં હિસંગ ઝડપ થઇ હતી. બાદમાં શાંતિની પહેલ બાદ નરમી જોવા મળી હતી. પરતુ ત્યાર બાદ પૂર્વી લદ્ધાખમાં બને પક્ષોએ ગોગરા હોટ સ્પ્રિગ્સ ક્ષેત્રમાં પેટ્રોલ પોઇટ 15 ફરી વિવાદમાં જોવા મળ્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં બંને દોશોના સૈનિક અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં આમને સામને આવી ગયા હતા.












Click it and Unblock the Notifications
