IAS Pooja Khedkar : નકલી IAS પૂજા ખેડકરની ઘરવાપસી નક્કી, તપાસમાં મોટા ખુલાસા થયા
IAS Pooja Khedkar : નકલી ડોક્યુમેન્ટ બનાવીને આઈએએસ બનનારી પૂજા ખેડકરને લઈને ઘણા ખુલાસા ખયા છે. અહેવાલો અનુસાર, આ પુરાવાના આધારે તેને હટાવી શકાય છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને કહ્યું છે કે તે વિવાદાસ્પદ તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકર વિરુદ્ધ અનેક પગલાં લેશે. UPSCએ પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરી છે.

આ ઉપરાંત સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે તેમની ઉમેદવારી કેમ રદ ન કરવી અને ભવિષ્યમાં તેમને પરીક્ષામાં બેસતા કેમ અટકાવવામાં ન આવે તે અંગે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.
યુપીએસસીએ પૂજા ખેડકર સામે વિવિધ પગલાં લેવાની ધમકી આપી છે. પૂજા ખેડકર પર સિવિલ સર્વિસમાં પોસ્ટ મેળવવા માટે છેતરપિંડી કરવાનો આરોપ છે. પૂજા પર પુણેમાં તાલીમ દરમિયાન પોતાની સત્તા અને વિશેષાધિકારોનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે.
પૂજા ખેડકર વિરૂદ્ધ તપાસમાં શું મળ્યુ?
- તપાસમાં જાણવા મળ્યું છે કે પૂજા ખેડકરે તેની ઓળખ ખોટી રીતે છેતરપિંડી કરીને મર્યાદા કરતાં વધુ વખત પરીક્ષાનો પ્રયાસ કર્યો છે.
- પૂજા ખેડકરે છેતરપિંડીમાં પોતાનું નામ તેના માતા-પિતાના નામ, તેના ફોટોગ્રાફ અને હસ્તાક્ષર પણ બદલ્યા છે. આટલું જ નહીં તેણે પોતાનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને એડ્રેસ પણ ઘણી વખત બદલ્યું છે.
- UPSC દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ તપાસમાં જાણવા મળ્યું છે કે પૂજા ખેડકરે તેનું નામ, તેણીના પિતા અને માતાનું નામ, તેણીના ફોટોગ્રાફ/સહી, તેણીનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલ્યું છે. તેની ઓળખ બદલીને તેણે પરીક્ષાના નિયમો મુજબ મર્યાદા કરતા વધુ વખત પરીક્ષા આપી છે.
- પંચે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે અને પૂજા ખેડકરની ઉમેદવારી રદ ન કરવા માટે કારણ બતાવો નોટિસ જારી કરી છે. તેઓ તેને ભવિષ્યની પરીક્ષાઓમાંથી બાકાત રાખવાની પણ માંગ કરી રહ્યા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
