જયારે સચિને ટ્વીટર પર આપ્યો બીગ બી ને જવાબ
સચિન તેંદુલકર પોતાના સરળ સ્વભાવ અને સહજતા માટે હમેશા ફેમસ છે. વાત જાણે આમ બની હતી કે અમિતાભ બચ્ચને ટ્વીટર પર એક ફોટો મુક્યો હતો. તે ફોટો પર અમિતાભ બચ્ચન અને સચિન તેંદુલકર વચ્ચે જે વાત થઇ તે ઘણી જ રસપ્રદ હતી.

વાત ખરેખર આમ બની હતી કે અમદાવાદના રસ્તા પર એક ફોટો હતો જેમાં સચિન તેંદુલકર અને લતા મંગેશકરની વચ્ચે અમિતાભ બચ્ચનનો ફોટો હતો. અમિતાભ બચ્ચને તે ફોટો ટ્વીટર પર મુક્યો અને લખ્યું હતું કે આ ફોટો માં 2 મહાન લોકો ની વચ્ચે તેનું હોવું થોડું અસહજ છે.
T 2120 - A street wall in Ahmedabad .. !! That guy in the middle should not be there, among the 2 greats !! pic.twitter.com/glnR9XALiF
— Amitabh Bachchan (@SrBachchan) January 21, 2016 There is only one guy who is now referred as 'former'! Inspirational and timeless @SrBachchan and @mangeshkarlata https://t.co/4grsl2W2LN
— sachin tendulkar (@sachin_rt) January 21, 2016 અમિતાભ બચ્ચનના આ ફોટોના જવાબમાં સચિન તેંદુલકર લખે છે કે આ ફોટોમાં ખાલી એક જ વ્યક્તિ એવી છે જે ભૂતપૂર્વ છે. બાકીની 2 વ્યક્તિ અમિતાભ બચ્ચન જે પ્રેરણા દાયક છે અને લતા મંગેશકર જે પ્રેરણા આપવાવાળા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
