જાણો કેટલી હોય છે મુખ્યમંત્રીની સેલેરી, આ રાજ્યના મુખ્યમંત્રીને મળે છે સૌથી વધુ પગાર
સામાન્ય રીતે સરકારી કે પ્રાઈવેટ કામ કરતા લોકોને એક ચોક્કસ સેલેરી મળે છે. હોદ્દાના આધારે આ સેલેરી નક્કી થાય છે. જો કે આ તો વાત થઈ સામાન્ય લોકોની પણ મોટા ભાગના લોકોને એ નથી ખબર કે સરકાર ચલાવતા નેતાઓને પણ ચોક્કસ સેલેરી મળે છે.
મુખ્યમંત્રી રાજ્યનો વડો હોય છે અને તેને લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. જો કે ચૂંટાયા બાદ તેને પગાર મળે છે. હવે સવાલ એ છે કે એક મુખ્યમંત્રીને કેટલો પગાર મળે? તો આવા ઘણા સવાલોના જવાબ આજે અમે તમને અહીં આપવાના છીએ.

દેશમાં જે પદ વડાપ્રધાનનું છે તે રાજ્યમાં મુખ્યમંત્રીનું છે. મુખ્યમંત્રી રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોના નેતા છે તો વડાપ્રધાન લોકસભામાં સંસદ સભ્યોના નેતા છે. ભારત સરકારના અધિકારીઓ તેમના કામના બદલામાં પગાર મેળવે છે.
ભારતના રાષ્ટ્રપતિનો પગાર મહિને 5 લાખ છે અને તેમને અલગથી ભથ્થા મળે છે. બીજી તરફ ભારતમાં મુખ્યમંત્રીઓનો પગાર દરેક રાજ્યમાં બદલાય છે. તેલંગાણાના મુખ્યમંત્રીને દેશના અન્ય મુખ્યમંત્રીઓની સરખામણીમાં સૌથી વધુ પગાર મળે છે.
જો પગારની બાબતમાં ટોપ-5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો તેલંગાણાના મુખ્યમંત્રીને સૌથી વધુ પગાર મળે છે. તેલંગાણાના મુખ્યમંત્રીને માસિક 4,10,000 રૂપિયા પગાર મળે છે.
આ લિસ્ટમાં બીજા નંબર પર દિલ્હી છે. અહીં સીએમને દર મહિને 3,90,000 રૂપિયાનો મોટો પગાર મળે છે. આ પછી મહારાષ્ટ્ર 3,40,000 અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીને માસિક 3,35,000 રૂપિયા મળે છે.
બિહારની વાત કરીએ તો ત્યાંના સીએમને 2 લાખ 15 હજાર રૂપિયા માસિક પગાર મળે છે. મણિપુર, નાગાલેન્ડ અને ત્રિપુરા સૌથી ઓછા પગારવાળા રાજ્યોની યાદીમાં આવે છે, જ્યાં મુખ્યમંત્રીઓને અનુક્રમે 1,20,000, 1,10,000 અને 1,5,550 પ્રતિ માસ પગાર મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
