Haryana Election 2024 : હરિયાણામાં બીજેપી ચૂંટણી પહેલા જ બહાર થઈ ગઈ? જાણો શું કહ્યું રાકેશ ટિકૈતે?
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી નેતાઓ અને ખાસ કરીને કંગના રનૌતનો બકવાસ યથાવત છે.
ક્યારેક દેશના ખેડૂતોને આતંકવાદી કહેનારી કંગના રનૌતે હવે કૃષિ કાયદા ફરી લાગુ કરવાની વાત કરીને બીજેપીને મુશ્કેલીમાં મુકી દીધી છે. કંગનાનું આ નિવેદન બીજેપીને ભારે પડી રહ્યું છે.

કંગનાના નિવેદન બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે હરિયાણામાં બીજેપીએ પગ પર કુહાડી મારી છે. હરિયાણામાં હવે તેનું શું થશે? બીજેપી તો નીપટી ગઈ. રાકેશ ટિકૈતે આ ટિપ્પણી એબીપી ન્યુઝના એક કાર્યક્રમમાં કરી.
રાકેશ ટિકૈટે કહ્યું કે, તેમના (ભાજપ) સાંસદો નિવેદન આપી રહ્યા છે. બની શકે કે તેઓ આમાં જનતાનો અભિપ્રાય શોધી રહ્યા હોય, જો કે જેમાં 750 ખેડૂતો શહીદ થયા હતા તે કાયદો લાવવાની હિંમત કોઈ સરકારમાં નહીં હોય. સરકાર આવુ કરશે તો દેશનો દરેક બાળક આંદોલન માટે તૈયાર છે અને તે આ વાત સારી રીતે જાણે છે.
રાકેશ ટિકૈતે દાવો કર્યો કે સત્તાના લોકો હોય કે બહારના લોકો, તે ભલે કેમેરા પર ન કહે પરંતુ તેઓ આ કાયદાની વિરુદ્ધમાં છે. દેશમાં ખેડૂત સંગઠનો મજબૂત છે. તે જ્યાં જરૂર હોય ત્યાં વિરોધ કરે છે.
અહીં રાકેશ ટિકૈતે કહ્યું કે, બીજેપી શાતિર પાર્ટી છે. એક વ્યક્તિ પાસે નિવેદન અપાવ્યુ અને તેને અંગત ગણાવ્યુ. જો કે અડવાણી અને મુરલી મનોહર જોષીને બોલવાનો અધિકાર નથી. આ બધો બીજેપીનો એજન્ડા છે. પબ્લિક ઓપિનિયન માટે આવા નિવેદનો અપાવી રહી છે.
અભિનેત્રીમાંથી સંસદ બનેલી કંગના રનૌતે મોદી સરકાર દ્વારા રદ્દ કરાયેલા ત્રણ કૃષિ કાયદાને પરત કરવાની માંગ કરી છે, આ પછી મોટો વિવાદ સર્જાયો છે. કંગનાનું આ નિવેદન બીજેપી માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
