Haryana assembly election 2024: હરિયાણામાં સવારે 9 કલાક સુધીમાં 9.52 ટકા મતદાન, જુલાનામાં સૌથી વધુ
Haryana assembly election 2024: 15મી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે સવારે 7 કલાકથી મતદાન થઈ રહ્યું છે. સવારે 9.30 વાગ્યા સુધી 9.53 ટકા મતદાન થયું છે.
તમામ જિલ્લાઓમાં, જીંદ જિલ્લામાં સૌથી વધુ 12.71 ટકા મતદાન થયું હતું. રેસલર વિનેશ ફોગાટ જીંદની જુલાના સીટથી ચૂંટણી લડી રહી છે. અહીં સૌથી વધુ 14.50 ટકા મતદાન થયું હતું.
2024ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 બેઠકો માટે 1031 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 2 કરોડ 03 લાખ 54 હજાર 350 મતદારો 20 હજાર 629 મતદાન મથકો પર મતદાન કરી શકશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં સુરક્ષા દળોની 225 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
30 હજાર પોલીસકર્મી, 21 હજારથી વધુ હોમગાર્ડ અને 11 હજાર એસપીઓ ફરજ પર મુકાયા છે. તમામ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
કયા જિલ્લામાં કેટલા ટકા મતદાન નોંધાયુ?
- અંબાલા-11.87 ટકા
- ભિવાની-9.72 ટકા
- ચરખી દાદરી -9.08 ટકા
- ફરીદાબાદ -8.82 ટકા
- ફતેહાબાદ -11.81 ટકા
- ગુરુગ્રામ -6.10 ટકા
- હિસાર -8.49 ટકા
- ઝજ્જર -8.43 ટકા
- જીંદ -12.71 ટકા
- કૈથલ -11.10 ટકા
- કુરુક્ષેત્ર -10.57 ટકા
- મહેન્દ્રગઢ -11.51 ટકા
- મેવાત -10.64 ટકા
- પલવલ -12.54 ટકા
- પંચકુલા -4.08 ટકા
- પાણીપત -7.49 ટકા
- રેવાડી -9.27 ટકા
- રોહતક -10.76 ટકા
- સિરસા -9.87 ટકા
- સોનીપત -7.98 ટકા
- યમુનાનગર -9.27 ટકા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
