રાજસ્થાન બોર્ડર પર જોવા મળ્યો ભારતનો 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદી હાફિજ સઇદ
નવી દિલ્હી, 4 જુલાઇ: ભારતનો 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદી હાફિજ સઇદ રાજસ્થાનને અડીને આવેલા ગામમાં જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાફિજ સઇદ સિંઘ પ્રાંતમાં આતંકવાદી શિબિરો લગાવવા અને સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવ્યો હતો. બોર્ડર પર હાફિજ સઇદની હાજરી ગુપ્તચર વિભાગે બીએસએફને એલર્ટ કરી દિધું છે. બોર્ડર પર હાફિજ સઇદની હાજરીવાળા ફોટા પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે કાશ્મીરના પર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સંગઠન જમાત-ઉદ-દાવાનો ડોન અને 26/11 હુમલાનો મુખ્ય કાવતરાખોર સિંઘના ખેરપુર, મીઠી અને ઇસ્લામકોટ ગામમાં જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાફિજ સઇદ મીઠી ગામમાં બે દિવસ સુધી રોકાયો હતો. માનવામાં આવે છે કે હાફિજ સઇદે બોર્ડરને અડીને ગામમાં લોકોને ગેરમાર્ગે દોરવા અને પોતાની આતંકવાદી શિબિરોમાં બાળકોને ટ્રેનિંગ માટે દબાણ નાખ્યું. બોર્ડર પર હાફિજ સઇદની આ ગતિવિધિઓથી ગુપ્તચર એજન્સીઓ સર્તક થઇ ગઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે હાફિજ સઇદ મુંબઇ હુમલા (26/11)નો મુખ્ય કાવતરાખોર છે. અમેરિકાએ હાફિજ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવાને આતંકવાદી સંગઠન જાહેર કરી દિધું છે. હાફિજ સઇદ અવાર-નવાર ભારત વિરૂદ્ધ ઝેર ઓકતો રહ્યો છે. બોર્ડર પર હાફિજ સઇદની ગતિવિધિઓ તે તરફ ઇશારો કરે છે કે તે ભારત વિરૂદ્ધ ફરીથી કોઇ મોટું કાવતરું રચી રહ્યો છે.

હાફિજ સઇદની એન્ટ્રી
ભારતનો 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદી હાફિજ સઇદ રાજસ્થાનને અડીને આવેલા ગામમાં જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાફિજ સઇદ સિંઘ પ્રાંતમાં આતંકવાદી શિબિરો લગાવવા અને સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવ્યો હતો.

સિંધમાં જોવા મળ્યો હાફિજ સઇદ
સૂત્રોના જણાવ્યા અનુસાર સંગઠન જમાત-ઉદ-દાવાનો ડોન અને 26/11 હુમલાનો મુખ્ય કાવતરાખોર સિંઘના ખેરપુર, મીઠી અને ઇસ્લામકોટ ગામમાં જોવા મળ્યો છે.

જમાત-ઉદ-દાવા આતંકવાદી સંગઠન
અત્રે ઉલ્લેખનીય છે હાફિજ સઇદ મુંબઇ હુમલા (26/11)નો મુખ્ય કાવતરાખોર છે. અમેરિકાએ હાફિજ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવાને આતંકવાદી સંગઠન જાહેર કરી દિધું છે.

ભારત વિરૂદ્ધ કાવતરું રચી રહ્યો છે હાફિજ સઇદ
હાફિજ સઇદ અવાર-નવાર ભારત વિરૂદ્ધ ઝેર ઓકતો રહ્યો છે. બોર્ડર પર હાફિજ સઇદની ગતિવિધિઓ તે તરફ ઇશારો કરે છે કે તે ભારત વિરૂદ્ધ ફરીથી કોઇ મોટું કાવતરું રચી રહ્યો છે.

એલર્ટ જાહેર
બોર્ડર પર હાફિજ સઇદની હાજરી ગુપ્તચર વિભાગે બીએસએફને એલર્ટ કરી દિધું છે. માનવામાં આવે છે કે હાફિજ સઇદે બોર્ડરને અડીને ગામમાં લોકોને ગેરમાર્ગે દોરવા અને પોતાની આતંકવાદી શિબિરોમાં બાળકોને ટ્રેનિંગ માટે દબાણ નાખ્યું. બોર્ડર પર હાફિજ સઇદની આ ગતિવિધિઓથી ગુપ્તચર એજન્સીઓ સર્તક થઇ ગઇ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
