Farmer Protest: શંભુ બૉર્ડર પર તૈનાત હરિયાણા પોલીસના સબ-ઈન્સ્પેક્ટરનુ મોત, જાણો સમગ્ર મામલો
Farmer Protest: સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત વિવિધ ખેડૂત સંગઠનો તેમની માંગણીઓ પર દબાણ લાવવા માટે કેન્દ્ર સમક્ષ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનુ 'દિલ્લી ચલો' આંદોલન વધી રહ્યુ છે.
પંજાબ-હરિયાણાથી દિલ્હી જઈ રહેલા ખેડૂતોના જૂથને હાલમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોએ શંભુ બોર્ડર પર રોક્યા છે. આ દરમિયાન દિલ્હી તરફ ખેડૂતોની કૂચ દરમિયાન શંભુ બોર્ડર પર તૈનાત હરિયાણા પોલીસના સબ ઈન્સ્પેક્ટરનું મોત થયું છે.

શંભુ બોર્ડર પર પાણીપત જીઆરપીમાં તૈનાત ખરખોડાના વોર્ડ 10ના રહેવાસી સબ ઈન્સ્પેક્ટર હીરાલાલનું તબિયત ખરાબ હોવાને કારણે મૃત્યુ થયું હતું. ખારઘોડામાં સરકારી સલામી સાથે હીરાલાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
હીરાલાલ પાણીપતની સામલખા પોસ્ટ પર તૈનાત હતા. ખેડૂતોના દિલ્હી કૂચના આહ્વાન પછી તેમને શંભુ બૉર્ડર પર ફોર્સ સાથે મોકલવામાં આવ્યા હતા. હીરાલાલના પરિવારજનોનું કહેવું છે કે હીરાલાલને ત્રણ-ચાર દિવસ પહેલા સમલખા પોસ્ટ પરથી અંબાલા મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને શંભુ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા હતા.
તેમની તબિયત બગડ્યા બાદ હીરાલાલને અંબાલાની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી સાંજે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. હીરાલાલને બે બાળકો છે અને તેમની પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
