માસ્ક ના પહેરી અને દિલ્હી પોલીસ સાથે ગેરવર્તણુંક કરનાર કપલ ગિરફ્તાર, વીડિયો થયો વાયરલ
દિલ્હીના દરિયાગંજમાં ગઈકાલે પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કરનારા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. માસ્ક નહીં પહેરવાનું કહ્યું ત્યારે તેણે પોલીસકર્મી સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હ
દિલ્હીના દરિયાગંજમાં ગઈકાલે પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કરનારા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. માસ્ક નહીં પહેરવાનું કહ્યું ત્યારે તેણે પોલીસકર્મી સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. આરોપી પતિની ગઈકાલે એટલે કે રવિવારે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પત્નીની આજે ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રવિવાર (18 એપ્રિલ) ના રોજ એક કારમાં એક દંપતી દિલ્હીના દરિયાગંજ વિસ્તારથી જઇ રહ્યું હતું. તેઓએ કારની અંદર માસ્ક પેર્યુ ન હતુ, ત્યારબાદ પોલીસે તેમને રોકીને ચાલાન કાપવાનું કહ્યું હતું, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા પતિ-પત્નીએ પોલીસ કાર્યવાહીની બાબતે શેરીની વચ્ચે જ હોબાળો મચાવ્યો હતો, જેનો વીડિયો તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે જ સમયે, બંનેની ધરપકડ કરવામાં આવી છે.
#WATCH | A couple misbehaved with Delhi Police personnel in Daryaganj area earlier today after they were stopped & asked the reason for not wearing face masks.
— ANI (@ANI) April 18, 2021
"An FIR under various sections of IPC has been lodged against them," say police.
(Video source - Delhi Police) pic.twitter.com/hv1rMln3CU
દિલ્હી પોલીસે જારી કરેલા વીડિયોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કેવી રીતે મહિલા અને તેનો પતિ પોલીસ સાથે ગેરવર્તણુંક કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ પોલીસે પટેલ નગર નિવાસી પંકજ દત્તા અને તેની પત્ની આભા યાદવ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, ત્યારબાદ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સાંજે સાડા ચાર વાગ્યે આ ઘટના બની હતી. આપને જણાવી દઈએ કે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના ચેપના કેસોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. આને કારણે નાઇટ કર્ફ્યુથી માંડીને વિકેન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કાલીગંજમાં બોલ્યાં મમતા બેનરજી- દેશમાં કોરોનાની બીજે લહેર માટે પીએમ મોદી જવાબદાર
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
